સ્વતંત્ર દિન (independence day) ને ધાર્મિક રંગ પણ અપાયો હતો. બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 1551 ફૂટનો ત્રિરંગો બનાવાયો હતો. સંતોની ઉપસ્થિતમાં ત્રિરંગાને માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. 1551 ફૂટનો ધ્વજ મંદિર પરિષદથી લઈ હનુમાનજી દાદાના મંદિર ફરતે રાખવામાં આવ્યો છે.