PHOTOS

PHOTOS: ભારતના ડોઝિયરમાં છે જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધના તમામ પુરાવા

ભારત સરકારે પાકિસ્તાનને તમામ મુદ્દા પર ધેરવાની તૈયારી કરી લીધી છે. માટે જ ભારતે જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ પર હુમલો કર્યા પહેલા તેમની સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી લીધી હતી. ભારત આ ડિઝિયરને પાકિસ્તાન વિરૂદ્ધ સબૂત તરીકે રજૂ કરવા જઇ રહ્યું છે. આ ડોઝિયરમાં ભારતે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી માહિતી સાથે જૈશની ટ્રેનિંગ કૈંપની જાણકારી પણ રાખી છે. આ ડોઝિયરમાં જૈશ-એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના સબંધીઓ અને તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા આતંકીઓની જાણકારી પણ છે. 

Advertisement
1/8
જૈશ-એ મોહમ્મદના આતંકીઓની તમામ તસવીરો સાથેના પુરાવા
જૈશ-એ મોહમ્મદના આતંકીઓની તમામ તસવીરો સાથેના પુરાવા

ભારત સરકારે પાકિસ્તાનને તમામ મુદ્દા પર ધેરવાની તૈયારી કરી લીધી છે. માટે જ ભારતે જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ પર હુમલો કર્યા પહેલા તેમની સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી લીધી હતી. ભારત આ ડિઝિયરને પાકિસ્તાન વિરૂદ્ધ સબૂત તરીકે રજૂ કરવા જઇ રહ્યું છે. 

2/8
ડોઝિયરમાં આતંકી કૈપની અંદરના પણ ફોટો
ડોઝિયરમાં આતંકી કૈપની અંદરના પણ ફોટો

જૈશ-એ-મોહમ્મદને લઇને તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં બાલાકોટામાં તલાવામાં આવી રહેલા આતંકી કૈપના અંદરની તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તસવીરોમાં સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે. કે જૈશ તેના ટ્રેનિંગ કૈપમાં આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Banner Image
3/8
સીડીઓ પર અલગ-અલગ દેશના ઝંડા લગાવામાં આવ્યા
સીડીઓ પર અલગ-અલગ દેશના ઝંડા લગાવામાં આવ્યા

ટ્રેનિંગ કૈપમાં તૈયાર કરવામાં આવતા આતંકીઓમાં બીજા દેશ પ્રત્યે રોશની ભાવના પેદા કરવા માટે કૈપમાં બનેલી સીડીઓ પર અમેરિકા, યુકે, ઇઝરાયલ જેવા દેશોના ઝંડા લગાવમાં આવ્યા છે. ભારતે ડોઝિયરમાં આ તસવીરોનો પણ સમાવેશ થાય છે. 

4/8
મૌલાના યુસુફ અઝહર હતા પ્રમુખ
મૌલાના યુસુફ અઝહર હતા પ્રમુખ

આ તમામ ટ્રેનિંગ કૈપમાં પ્રમુખ મસૂદ અઝહરના બનેવી મૌલાના યુસુફ અઝહર હતા. ભારતનો દાવો છે, કે વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંગળવારે મોત થયું હતું. સાથે જ એક એસયુવી ગાડી પણ દેખાઇ હતી જેનો તે ઉપયોગ કરતો હતો.

5/8
આતંકીઓને ટ્રેઇન કરવાનો ફોર્સ ચલાવતું હતું જૈશ
આતંકીઓને ટ્રેઇન કરવાનો ફોર્સ ચલાવતું હતું જૈશ

ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં બતાવેલા તસવીરોમાં સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે, કે જૈશ દ્વારા કેવી રીતે આતંકીઓ માટે વિશેષ કોર્ષ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ તમામ કોર્ષ ઝિહાદિઓને તૈયાર કરવા માટે બનાવમાં આવ્યા હતા.   

6/8
ટ્રેનિંગ કૈપના ટાઇમ ટેબલની પણ આપી જાણકારી
ટ્રેનિંગ કૈપના ટાઇમ ટેબલની પણ આપી જાણકારી

ભારત સરકારના બાલાકોટામાં ચાલી રહેલા જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૈંપ સાથે જોડાયેલી તમામ જાણકારીનો ડોઝિયરમાં સમાવેશ થાય છે. ડોઝિયરમાં ટ્રેનિંગ કૈપમાં ટાઇમ ટેબલ પણ લગાવામાં આવ્યું હતું. જેમાં સવારના નાસ્તાથી લઇને રાત્રે સુવા સુધીની જાણકારી આપવામાં આવી છે. 

7/8
આતંકીઓ કૈપમાં ટ્રેનિંગ લેનારાની લિસ્ટ
આતંકીઓ કૈપમાં ટ્રેનિંગ લેનારાની લિસ્ટ

ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં એ લોકોના નામનો પણ સમાવેશ થાય છે જેમણે જૈશની ટ્રેનિંગ કૈંપમાં ટ્રેનિંગ લઇ ચૂક્યા છે. ભારતે તેના ડોઝિયરમાં આ આતંકીઓના નામની સાથે તેમના ઘરનું એડ્રેસ પણ બતાવામાં આવ્યું છે. 

8/8
ભારતની કાર્યવાહીમાં 300 આતંકી ઠાર
ભારતની કાર્યવાહીમાં 300 આતંકી ઠાર

મહત્વનું છે, કે ભારતે પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર હુમલો કરીને તેમની કમર તોડી દીધી છે. ભારતીય વાયુસેનાએ પીઓકેના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કૈંપ પર મંગળવારે  વહેલી પરોઢે 3.30 કલાકે હવાઇ હુમલો કર્યો અને આતંકીઓના તમામ કૈંમ્પનો ઉડાવી દીધા હતા. સરકારી સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વાયુસેનાની આ કાર્યવાહીમાં 300 જેટલા આતંકવાદીઓના મોત થયા છે.   





Read More