PHOTOS

400 રૂપિયા ખર્ચીને મેળવી શકો છો SUV કાર અને અન્ય ઢગલો ઈનામ જીતવાની તક, જાણો કેવી રીતે

ઈન્ડિયન ઓઈલ કાર્નિવલ ચાલી રહ્યો છે. કાર્નિવલની ઓફર 4 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અને તે 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ ઓફર દરમિયાન તમે એસયુવી કાર, બાઈક અને અન્ય ધમાકેદાર ઈનામ જીતી શકો છો. 

Advertisement
1/5
કેવી રીતે ઉઠાવી શકો છો લાભ
કેવી રીતે ઉઠાવી શકો છો લાભ

પેટ્રોલ કે ડીઝલ ખરીદનારા  ગ્રાહકોને 400 રૂપિયા કે તેથી વધુના બિલ સાથે એક એસએમએસ કરવો પડશે. આ એસએમએસ 'ડીલર કોડ<સ્પેસ>બિલ નંબર<સ્પેસ> બિલ રકમ' સાથે 9052155555 પર મોકલવાનો છે. 

2/5
શું છે આ ડીલર કોડ કે બિલ નંબર
શું છે આ ડીલર કોડ કે બિલ નંબર

દરેક પેટ્રોલ પંપનો અલગથી 6 અંકોનો ડીલર કોડ હોય છે. બિલ નંબર બિલ પર લખેલો હોય છે. ડીલર કોડ, બિલ નંબર અને બિલની રકમ વચ્ચે ફક્ત એક સ્પેસ જ આપવાનો છે. 

Banner Image
3/5
એક દિવસમાં ફક્ત બે તક
એક દિવસમાં ફક્ત બે તક

ઈન્ડિયન કાર્નિવલ ઓફરમાં એક દિવસમાં ફક્ત બે વાર જ એસએમએસ મોકલી શકાશે. બે અલગ અલગ પેટ્રોલ પંપોથી પેટ્રોલ કે ડીઝલ ખરીદ્યુ હોય કે પછી એક જ પેટ્રોલ પંપ કે બે અલગ અલગ બિલ હોય. એસએમએસ અલગ-અલગ મોબાઈલ નંબરથી મોકલવાનો રહેશે.   

4/5
આ છે ઈનામ
 આ છે ઈનામ

આ ઓફર દરમિયાન લકી ડ્રોમાં જે ઈનામ જીતી શકો છો તે આ મુજબ છે... 1. એક એસયુવી કાર (મેગા લકી ડ્રો) 2. ચાર કાર (મેગા લકી ડ્રો) 3. 16 બાઈક (મેગા લકી ડ્રો) 4. 25 સાપ્તાહિક વિજેતાઓને 5000 રૂપિયાનું મફત પેટ્રોલ કે ડીઝલ 5. 100 દૈનિક વિનર્સને 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ કે ડીઝલ

5/5
સ્કીમની સમયમર્યાદા
સ્કીમની સમયમર્યાદા

ઈન્ડિયન ઓઈલ કાર કાર્નિવલ 'ભરો ઈંધણ, જીતો કાર'ની શરૂઆત 4 ડિસેમ્બર 2020થી થઈ ચૂકી છે. 31 ડિસેમ્બર સુધી આ સ્કિમ ચાલુ રહેશે. એટલે કે તમે 31 ડિસેમ્બર સુધી જ એસએમએસ મોકલી શકો છો. 





Read More