નવી દિલ્લી: ભારતને 25 જુલાઈ 2022ના દિવસે દ્રૌપદી મુર્મૂના રૂપમાં 15મા રાષ્ટ્રપતિ મળ્યા. 1950થી લઈને અત્યાર સુધી ભારતને 15 રાષ્ટ્રપતિ મળ્યા. ત્યારે કયા સમયગાળામાં કોણ રાષ્ટ્રપતિ બન્યું તે પણ જાણવું જરૂરી છે. રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારપછી દેશને અત્યાર સુધી 15 રાષ્ટ્રપતિ મળ્યા. રાષ્ટ્રપતિને પ્રતિ મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે.