PHOTOS

એકતા કપૂરની ગ્રાન્ડ દિવાળી પાર્ટીની અંદરની તસવીરો, જુઓ કોણ દેખાયું સૌથી સુંદર?

પાર્ટીમાં હિના ખાન, કરણ પટેલ, અનીતા હસનંદાની, મનીષ મલ્હોત્રા જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. હિના ખાન પણ આ ગ્રાન્ડ દિવાળી પાર્ટીનો ભાગ રહી હતી. તેણે પાર્ટીની અનેક તસવીરો શેર કરી હતી. જુઓ પાર્ટીના ઈનસાઈડ પિક્સ.

Advertisement
1/6
ગર્લ્સ ગેંગ
ગર્લ્સ ગેંગ

હિનાએ રિદ્ધી ડોગરા, એકતા કપૂર અને મૌની રોય સાથેની એક તસવીર શેર કરી.

2/6
હિના અને મૌની
હિના અને મૌની

સૌથી વધુ પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસમાંથી બે હિના ખાન અને મૌની રોયે સેલ્ફી માટે સાથે પોઝ આપ્યો હતો.  

Banner Image
3/6
ગર્લ્સ ગેંગ સાથે મુકેશ છાબરા
ગર્લ્સ ગેંગ સાથે મુકેશ છાબરા

મુકેશ છાબરા પણ હિના ખાન, મૌની રોય, એક્તા કપૂર અને કરિશ્મા તન્ના એકસાથે સેલ્ફી લેતા દેખાયા હતા.

4/6
ચર્ચામાં રહી હિના ખાન
ચર્ચામાં રહી હિના ખાન

હિનાએ કસૌટી જિંદગી કીની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ સાથે પોઝ આપ્યો હતો.

5/6
તમામ મિત્રો એકસાથે
તમામ મિત્રો એકસાથે

હિનાએ આખા ગ્રૂપની એકસાથે તસવીર શેર કરી હતી. તસવીરમાં મૃણાલ ઠાકુર, એરિકા, મનીષ મલ્હોત્રા, કરિશ્મા તન્ના, એક્તા, હિના, અનુપ્રિયા ગોયેન્કા, રિદ્ધી ડોગરા, મોહિત સહગલ, ઉર્વશી ઢોળકિયા અને આકાંક્ષા રંજન કપૂર એક ફ્રેમમાં દેખાયા હતા. 

6/6
સ્ટાર્સની દિવાળી
સ્ટાર્સની દિવાળી

એકસાથે જે તસવીર સામે આવી, તેમાં જોઈ શકાય છે કે સેલેબ્સે કેવી રીતે એન્જોય કર્યું હતું.

 





Read More