PHOTOS

ઇશા અને અાનંદના લગ્નની ખાસ તસવીરો, ઝાકઝમાળ જોઈને અંજાઈ જશે આંખો

Advertisement
1/11

નિક અને પ્રિયંકાએ ખેંચ્યું બધાનું ધ્યાન. 

2/11

આ લગ્નમાં હાજરી આપવા માટે કરિશ્મા બહેન કરિના અને બનેવી સૈફની કંપનીમાં પહોંચી હતી. 

Banner Image
3/11

શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પણ લગ્નમાં આપી હાજરી. 

4/11

આલિયાનો ડ્રેસ બન્યો આકર્ષણનું કેન્દ્ર. જોકે આલિયા એકલી જ પહોંચી હતી કાર્યક્રમમાં. 

5/11

આ પ્રસંગે હૃતિક રોશનના સસરા અને એક્ટર સંજય ખાન સપરિવાર પહોંચ્યા. 

6/11

બધાની વચ્ચે શિલ્પા શેટ્ટીનો અનોખો અંદાજ ઉડીને આંખે વળગતો હતો. 

7/11

આ પ્રસંગે રવીના ટંડન લાગી ગજબની ખૂબસુરત. 

8/11

અનિલ કપૂર પણ દીકરી સોનમ સાથે લગ્નમાં શામેલ થયો. 

9/11

નવપરિણીત જોડી દીપિકા અને રણવીરે લગ્નમાં જોરદાર એન્ટ્રી લીધી છે.

10/11

શબાના આઝમી અને જાવેદ અખ્તર જોવા મળ્યા રોમેન્ટિક અંદાજમાં. 

11/11
बच्चन परिवार
बच्चन परिवार

આખો બચ્ચનપરિવાર લગ્નમાં શામેલ થયો. ઐશ્વર્યા અને અભિષેક સાથે તેની દીકરી આરાધ્યા જોવા મળી હતી. 





Read More