PHOTOS

Yoga Day in Photos : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા યોગ, સુરતની યોગ ઉજવણી બની ખાસ

આજે સમગ્ર ગુજરાત યોગમય બની ગયું છે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, સ્કૂલો, કોલેજ, મંદિરોમાં ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ક્યાં ક્યાં કેવી કેવી ઉજવણી થઈ તે જોઈએ. અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મેયર બીજલ પટેલે સ્ટેજ પરથી યોગા કર્યા હતા. 

Advertisement
1/8

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ એકત્ર થઈને માનવ આકારમાં વર્લ્ડ યોગ ડે લખ્યું. ડ્રોન કેમેરામાં વિદ્યાર્થીઓના સુંદર દ્રશ્યો કેદ થયા છે. 21 બાય 35 મીટરમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ યોગ ડે લખ્યું છે. 

2/8

પોરબંદરમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનોએ જિલ્લા હેડ ક્વાર્ટર યોગ કર્યાં.

Banner Image
3/8

સોમનાથ મંદિરના પ્રાંગણ યોગ કરતા લોકોથી અનોખુ દ્રશ્ય સર્જાયુ હતું 

4/8

અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં વહેલી સવારે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. 

5/8

સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ કરતા લોકોનું દ્રષ્ય 

6/8

અમદાવાદામાં મલખમ પર યોગા કરતા વિદ્યાર્થીઓ

7/8

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ સ્કેટિંગ પર યોગ કર્યા હતા.

8/8

અમદાવાદમાં મલખમ પર યોગા કરતા વિદ્યાર્થીઓ...





Read More