Mystery Girl In Gujarat Titans Match : IPL 2024 માં રોમાંચક મુકાબલ થઈ રહ્યાં છે, અત્યાર સુધીની તમામ મેચ ચઢિયાતી સાબિત થઈ. આ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે 17 એપ્રિલના રોજ એક મેચ થઈ, જેમાં એક મિસ્ટ્રી ગર્લ ફેમસ થઈ ગઈ
IPL માં ગુજરાતની એક મિસ્ટ્રી ગર્લ છવાઈ ગઈ, આ ગર્લનો એક વીડિયો પણ વાયરલ થયો છે
દિલ્હી અને ગુજરાતની વચ્ચે આઈપીએલ મેચમાં એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી
યુવતીને જોઈને શુભમન ગિલનું રિએક્શન જોવા જેવું હતું, જે કેમેરામાં કેદ થયુ
આવામાં શુભમન ગિલનું રિએક્શન વાયરલ થઈ ગયું
સોશિયલ મીડિયામં લોકોએ મિસ્ટ્રી ગર્લની તુલના હોલિવુડની એક્ટ્રેસ અના ડે આર્મ્સ સાથે કરી
એક ફેને લખ્યું કે, લાગી રહ્યુ છે કે, હવે હોલિવુડ પર પણ આઈપીએલનો જાદુ ચાલી રહ્યું છે.