PHOTOS

PHOTOS: Janhvi Kapoor ના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, જોવા જેવો છે આ અંદાજ

ઝી બ્યૂરો, અમદાવાદઃ જાહન્વી કપૂર (Janhvi kapoor) સોશિયલ મીડિયા પર આજ કાલ ખૂબ એક્ટિવ રહે છે.ગણા એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રહેતા હોય છે.જાહન્વી કપૂરની પોસ્ટનો તેના ફેન્સ પણ આતૂરતા પૂર્વક રાહ જોતા હોય છે. હમણા જ એક વખત ફરીથી જાહન્વી કપૂરે કાતીલ ફોટોસ શેર કર્યા છે.આ ફોટોસમાં જાહન્વી કપૂર ખૂબ સરસ લાગી રહી છે.જાહન્વી કપૂરે આ લુક પોતાની આવવાવાળી ફિલ્મ 'રૂહી'ના પહેલા દિવસના પ્રમોશન માટે તૈયાર કરી છે.
 

Advertisement
1/6
જાહન્વી કપૂરનો નિર્યાન લુક
જાહન્વી કપૂરનો નિર્યાન લુક

જાહન્વી કપૂરે (Janhvi Kapoor) નિર્યાન ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબસૂરત અને ગેમલર્સ લાગી રહી છે.

2/6
જાહન્વી કપૂરનો સ્ટાઈલિસ્ટ અંદાજ
જાહન્વી કપૂરનો સ્ટાઈલિસ્ટ અંદાજ

જાહન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના આ ડ્રેસને ખૂબ સ્ટાઈલિસ્ટ અંદાજમાં પહેર્યો છે.

Banner Image
3/6
જાહન્વી કપૂર (Janhvi Kapoor)નો મિનિમમ જ્વેલરી લુક
જાહન્વી કપૂર (Janhvi Kapoor)નો મિનિમમ જ્વેલરી લુક

આ ડ્રેસ સાથે જાહન્વી કપૂરે (Janhvi Kapoor) મિનિમમ જ્વેલરી પહેરી છે,તેને માત્ર રિગ્સ સાથે તેના ડ્રેસની જોડી બનાવી છે.

4/6
આવા છે જાહાન્વીના વાળ
આવા છે જાહાન્વીના વાળ

આ નિર્યાન ડ્રેસને જાહન્વી કપૂરે (Janhvi Kapoor) શિમરી સ્ટેલિટોઝની સાથે આ ડ્રેસ પહેર્યો છે.તેને તેના વાળને  સ્ટ્રેટ કર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

5/6
જાહન્વી કપૂરનો ડ્રેસ છે જરા- હટકે
જાહન્વી કપૂરનો ડ્રેસ છે જરા- હટકે

જાહન્વી  કપૂર (Janhvi Kapoor)નો ઓફ શોલ્ડર નિર્યાન ડ્રેસમાં ખૂબ અલગ દેખાય છે.આ ડ્રેસમાં પાછળની સાઈડ લોન્ગ છે. જો કે આ લુક ખૂબ કુલ લાગી રહ્યો છે.

6/6
જાહન્વી કપૂરે આ પ્રકારનો ડ્રેસ પહેર્યો હતો
જાહન્વી કપૂરે આ પ્રકારનો ડ્રેસ પહેર્યો હતો

આ ફોટોસમાં જાહન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના ડ્રેસને ખૂબ સારી રીતે ફ્લોવન્ટ કર્યો છે. તેને આની સાથે ન્યૂડ સ્ટાઈલ મેકઅપ લગાવ્યો છે.





Read More