PHOTOS

Japani Baba Vanga Prediction: આ દેશમાં 3 અઠવાડિયામાં મચશે ભારે તબાહી! લોકોમાં ડરનો માહોલ, ધડાધડ ટિકિટો કેન્સલ થવા લાગી

ેંગાના નવા અવતાર તરીકે સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થયેલા પ્રસિદ્ધ રિયો તાત્સુકી એકવાર ફરીથી ચર્ચામાં છે॥ તેમણે હાલમાં જ પોતાની મંગા બુક ધ...

Advertisement
1/9
ડરનો માહોલ
ડરનો માહોલ

તાત્સુકીના જણાવ્યાં મુજબ જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે સમુદ્રમાં એક મોટી તિરાડ પડશે. જેનાથી તોહોકુ ભૂકંપથી 3 ગણી ઊંચી લહેરો ઉઠશે.   

2/9
ફ્લાઈટો કેન્સલ થવા લાગી
ફ્લાઈટો કેન્સલ થવા લાગી

આ ચેતવણી રી-પલ્બિશ મંગા મેગેઝીનમાં પ્રકાશિત થઈ છે અને ત્યારબાદ લોકો ગભરાયેલા છે. હોંગકોંગથી જાપાન જનારી ફ્લાઈટ્સમાં 83%નો ઘટાડો જોવા મળ્યો છે. 

Banner Image
3/9
એરલાઈનો પર અસર
એરલાઈનો પર અસર

હોંગકોંગ એરલાઈન્સે જુલાઈ અને ઓગસ્ટ માટે કાગોશિમા અને કુમામોટો જેવા દક્ષિણી જાપાની શહેરો માટે ફ્લાઈટ્સ રદ કરી છે. 

4/9
મુસાફરોમાં ડર
મુસાફરોમાં ડર

મુસાફરોમાં ડરનું સ્તર એ હદે વધી ગયું છે કે ફ્લાઈટ કેન્સલેશનમાં 15-20% સુધીનો વધારો જોવા મળ્યો છે. બ્લુમબર્ગ ઈન્ટેલિજન્સનો રિપોર્ટ દર્શાવે છે કે જેમ જેમ 5 જુલાઈની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બુકિંગ ઘટવા લાગ્યું છે. 

5/9
ટુરિઝમ સેક્ટર પર અસર
ટુરિઝમ સેક્ટર પર અસર

જાપાનના ચેરી બ્લોસમ સીઝન અને ઈસ્ટરની રજાઓ વખતે સામાન્ય રીતે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે ઉલ્ટુ છે. હોંગકોંગની એક ટ્રાવેલ એજન્સી મુજબ એપ્રિલ અને મેની રજાઓમાં બુકિંગ ગત વર્ષની સરખામણીમાં અડધું રહી ગયું છે. 

6/9
અત્યાર સુધીમાં ફક્ત 40% રિઝર્વેશન થઈ શક્યું
અત્યાર સુધીમાં ફક્ત  40% રિઝર્વેશન થઈ શક્યું

ગ્રેટર બે એરલાઈન્સના જાપાન પ્રમુખ હિરોકી ઈટોએ કહ્યું કે તેમને આશા હતી કે 80% સીટો ભરાઈ જશે પરંતુ અત્યાર સુધીમાં ફક્ત  40% રિઝર્વેશન જ થઈ શક્યું છે. 

7/9
સરકારની અપીલ
સરકારની અપીલ

જાપાનના મિયાગી પ્રાંતના ગવર્નર યોશીહિરો મુરાઈએ લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપો અને શાંત રહો. તેમણે કહ્યું કે, જાપાની લોકો વિદેશ ભાગી રહ્યા નથી અને હું આશા કરું છું કે લોકો અફવાઓથી પ્રભાવિત થઈને યાત્રા પ્લાન ન બદલે. 

8/9
તાત્સુકીની જૂની સટીક ભવિષ્યવાણીઓ
તાત્સુકીની જૂની સટીક ભવિષ્યવાણીઓ

રિયો તાત્સુકીની ઓળખ જાપાની બાબા વેંગા તરીકે થાય છે. તેમણે પહેલા પણ અનેક મોટા ઘટનાક્રમોની ભવિષ્યવાણી કરેલી છે. 

9/9
2030 અંગે પણ કરી છે મોટી ભવિષ્યવાણી
2030 અંગે પણ કરી છે મોટી ભવિષ્યવાણી

જે રીતે 2011નો તોહોકૂ ભૂકંપ, રાજકુમારી ડાયનાનું મૃત્યુ, ફ્રેડી મર્કરીનું નિધન, અને કોવિડ 19 મહામારી, તેમનો એવો પણ દાવો છે કે 2030માં કોવિડનું એક નવું અને ઘાતક વેરિએન્ટ પાછું આવશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More