નવી દિલ્લીઃ આ દિવસોમાં 'ધમાલ 2' રિલીઝ પછી જાવેદ જાફરીના પુત્ર મીજાન જાફરી વાહવાહી મેળવી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો? કે, જાવેદ જાફરી (Javed Jaffrey) ની પુત્રી અલાવિયા જાફરી (Alaviaa Jaaferi) પણ કોઈ બોલીવુડ સેલેબ્રિટીથી ઓછી નથી. હવે અલાવિયાના ફોટા સોશિયલ મીડિયામાં છવાયા છે. આ ફોટામાં તેમનો અંદાજ એકદમ બોલ્ડ છે. જુઓ PHOTOS...
જાવેદ જાફરીની પુત્રી અલાવિયા જાફરી (Alaviaa Jaaferi) નો લેટેસ્ટ ફોટો શૂટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (ફોટો: Instagram@AlaviaaJaaferi)
આ ફોટા અલાવિયાએ નહીં પરંતુ સેલિબ્રિટી સ્ટાઈલર સાશા જયરામે પોતાની ઈન્સ્ટાગ્રામ વોલ પર શેર કર્યા હતા. ( ફોટો: Instagram@AlaviaaJaaferi)
ફોટામાં અલાવિયા જાફરી (Alaviaa Jaaferi) ખૂબ ડાર્ક મેક અપ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળશે. (ફોટો: Instagram@AlaviaaJaaferi)
અલાવિયા જાફરીએ રોયલ બ્લૂ કલરનો ડ્રેસ પહર્યો છે. જે આ ફોટાના ડાર્ક મૂડને વધુ સપોર્ટ કરે છે. ( ફોટો : Instagram@AlaviaaJaaferi)
અલાવિયાએ બોલીવુડમાં પોતાની એન્ટ્રી અંગે ક્યારે કઈ પણ કહ્યું નથી. (ફોટો: Instagram@AlaviaaJaaferi)
અલાવિયાના આ પ્રકારના ફોટા જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અલાવિયા ઝડપથી બોલિવુડમાં એન્ટ્રી લઈ શકે છે. (ફોટો: Instagram@AlaviaaJaaferi)