PHOTOS

રોહિતે કેમ ખાધી મેદાનની માટી? શું હતી જય શાહની ભવિષ્યવાણી? જીત બાદ સૌથી વધુ વાયરલ થઈ આ તસવીરો

Viral Photos: જ્યારે હાર્દિક પંડ્યાએ છેલ્લો બોલ ફેંક્યો, ત્યારે જીતની ખુશીના માર્યા જમીન પર સૂઈ ગયો રોહિત શર્મા. ખુશીથી જમીન પર તાળીઓ પાડવા લાગ્યો રોહિત.

Advertisement
1/16

રોહિત શર્મા પોતાના આંસુ રોકી ન શક્યો અને તેણે વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને રડવા લાગ્યો. આ પછી તેણે હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો અને તેને ગાલ પર કિસ કરી. જીત બાદ છેલ્લે રોહિત શર્માએ મેદાનને ચુંમી લીધું અને મેદાનની માટી પણ ખાધી. આ સાથે જ તેણે આ યાદને હંમેશા માટે પોતાના શરીરમાં સમાવી લીધી.

2/16

મેચ બાદ રોહિત શર્માએ મેદાનમાં ભારતીય તિરંગો લગાવતો જોવા મળે છે. એનું પણ એક ખાસ કારણ છે. અસલમાં BCCI ના સેક્રેટરીએ  વન ડે વર્લ્ડ કપની ફાઈનલ હાર્યા ત્યારે કહ્યું હતુંકે, રમતમાં હાર જીત થતી હોય છે. ટીમ ઈન્ડિયા સારું રમી છે. મને વિશ્વાસ છેકે, ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપમાં રોહિત શર્માની કપ્તાનીમાં બર્બાડોઝમાં જરૂર ઝંડો ઘાડશે, ધ્વજ લહેરાવશે. આજ કારણકે, ટીમ ઈન્ડિયાની જીત બાદ રોહિત શર્મામાં મેદાનમાં તિરંગો લગાવતો જોવા મળ્યો હતો. જય શાહ સાથે પણ તેણે તસવીર લીધી હતી. જય શાહ પણ રોહિતને  હાર્દિકને ભેટીની જીતની ખુશી વક્ત કરતા જોવા મળ્યાં. જુઓ એ તમામ તસવીરો જે ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર સતત થઈ રહી છે વાયરલ...

Banner Image
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16




Read More