નવી દિલ્લીઃ જેનિફર લોપેઝે (Jennifer Lopez) લિપલોક કિસ કરેલાં ફોટો ઈન્ટરનેટ પર શેયર કરીને પોતાના નવા પ્રેમની જાહેરાત કરી છે. જેનિફરના આવા હોટ ફોટાને કારણે હાલ ઈન્ટરનેટ પર આગ લાગી ગઈ છે. બધી અફવાઓને બાજુ પર મૂકીને ગાયક-અભિનેત્રી જેનિફર લોપેઝે તેના જન્મદિવસ પર સોશલ મીડિયા પર હોલીવુડ સ્ટાર બેન એફ્લેક (Ben Affleck) સાથેના સંબંધની સત્તાવાર જાહેરાત કરી છે.
લોપેઝે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસની ઉજવણીના કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા. એક તસવીરમાં લોપેઝ અને અફ્લેક કિસ કરતા નજરે પડે છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
તેમણે કેપ્શનમાં લખ્યું છે, '52, આ શું થઈ રહ્યું છે. ' ફોટો પર અત્યાર સુધીમાં 5.2 મિલિયન લાઈક્સ આવી ચુકી છે.
TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...
52 વર્ષની ઉંમરે પણ જેનિફર લોપેઝ તેની નવીનતમ તસવીરોમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
જેનિફર લોપેઝ લાલ અને પીળા રંગની બિકિનીમાં ખુબ જ માદક અદાઓમાં ફોટોશૂટ કરાવતી દેખાઈ.
2001 ના અંતમાં "ગિગલી" ના સેટ પર મુલાકત પછી, જેનિફર લોપેઝનો વર્ષ 2002 થી વર્ષ 2004 ની શરૂઆત સુધી બેન અફ્લેક સાથે સંબંધમાં હતા. તે પછી તેઓ 2004 માં અલગ થઈ ગયા.