PHOTOS

જજમેન્ટલ હૈ ક્યાના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સ્ટાર્સની જબરદસ્ત જમાવટ, જુઓ PICS

Advertisement
1/8

બુધવારે જજમેન્ટલ હૈં ક્યાંનું ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ શામેલ થયા હતા.

2/8

કંગના ગ્રે રંગના શિમરી ગાઉનમાં અનોખા અંદાજમાં જોવા મળી હતી. 

 

Banner Image
3/8

પર્પલ ચેક પેન્ટ અને વાઇટ શર્ટમાં જાન્હવી બહુ ખૂબસુરત લાગી રહી હતી. 

4/8

આ પ્રસંગે કંગના પોતાની બહેન રંગોલી સાથે ખુશખુશાલ લાગતી હતી. 

5/8

મધુર ભંડારકર પોતાના કુલ અંદાજમાં પહોંચ્યો હતો. 

6/8

સોનલ ચૌહાણ બ્યુટીફુલ  લાગી રહી હતી.

7/8

એક્ટર અને એન્કર મનીષ પૌલનો ડેનિમ લુક છવાઈ ગયો.

8/8
स्वरा भास्कर
स्वरा भास्कर

સ્વરા ભાસ્કરનો ફ્લોરલ ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તમામ તસવીરો સાભાર : bollywoodlife.com





Read More