oroscope: સુખ-સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર ગુરુ ગ્રહ 1 વર્ષે રાશિ બદલે છે. હાલ ગુરુ વૃષભ રાશિમાં છે અને 14 મે 2025...
12 વર્ષ પછી ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ અતિચારી ચાલ સાથે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કેટલીક રાશિઓને સંભાળીને રહેવું પડશે. પરંતુ 5 રાશિઓ એવી છે જેમને ગુરુ ગ્રહ કરિયરમાં લાભ કરાવશે.
ગુરુ અતિચારી થઈને વૃષભ રાશિના લોકોને લાભ કરાવશે. ગુરુ પદ-પ્રતિષ્ઠા વધારશે. ઉચ્ચ પદસ્થ લોકો સાથે તાલમેલ વધશે. મોટી કંપનીમાં નોકરીની ઓફર મળે તેવી પણ સંભાવના. પર્સનલ લાઈફમાં ખુશહાલી વધશે.
સિંહ રાશિના લોકોને ગુરુ ગોચર લાભ કરાવશે. સિંહ રાશિ પર શનિની ઢૈયા પણ ચાલે છે. આ સ્થિતિમાં ગુરુ થોડી રાહત આપશે. નોકરી કરતા લોકોનું કામનું ભારણ ઓછું થશે.
તુલા રાશિના લોકોને ગુરુ શુભ ફળ આપશે. જીવનમાં મોટી સફળતા મળી શકે છે. નવી નોકરી પણ મળી શકે છે. ઉચ્ચ શિક્ષા મેળવવાનું સપનું પુરું થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
ધનુ રાશિના લોકોને સમસ્યાઓથી રાહત મળશે. શનિની ઢૈયા ચાલે છે પણ ગુરુ રાહત આપશે. પરેશાનીઓ ઓછી થશે. નાણાકીય લાભ થઈ શકે છે. આધ્યાત્મિક ઉન્નતિ થશે.
કુંભ રાશિના લોકોને ગુરુ બંપર લાભ કરાવશે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત ઉછાળો આવશે. પૈસા કમાવાના નવા સ્ત્રોત બનશે. સંબંધો સુધરશે. ઘરમાં ખુશીઓ આવશે. રોમાંસ વધશે.