એકસમયે બોલ્ડ લુક માટે જાણિતી કંગના રનૌત (Kangana Ranaut)એ ફરી એકવાર પોતાના જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. કંગના રનૌત (Kangana Ranaut)એ પોતાની મેક્સિકો ટ્રિપ પરથી એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.
કંગના રનૌત (Kangana Ranaut) ફોટોમાં બીચ પર બેસેલી જોવા મળી રહી છે. તેમણે રેડ બિકિની પહેરી છે. તે કેમેરા તરફ પોતાની બેક કરીને બેસેલી જોવા મળી રહી છે.
'સ્પિલ્ટ્સવિલા' ફેમ Nalini Negi બેડરૂમમાંથી શેર કર્યા બોલ્ડ PHOTOSકંગના રનૌત (Kangana Ranaut)ની આ તસવીર પર ફેન્સના ખૂબ રિએક્શન આવી રહ્યા છે. કંગનાએ પોતાની આ બોલ્ડ ફોટોને ઇંસ્ટાગ્રામ પર અને ટ્વિટર પર શેર કરી છે.
અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીનકંગના રનૌત (Kangana Ranaut)એ ફોટો શેર કરતાં લખ્યું 'ગુડ મોર્નિંગ દોસ્તો. હું મારી જીંદગીમાં જે સૌથી એક્સાઇટેડ જગ્યા પર ગઇ છું, તે મેક્સિકો છે. સુંદર, પરંતુ એક અપ્રત્યાશિત જગ્યા. મેક્સિકોના નાનકડા આઇલેન્ડ ટુલુમથી એક તસવીર.
આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતુંઆ પહેલાં કંગના (Kangana Ranaut)એ ટ્વિટર પર પોતાનું ન્યૂ ઇયર પ્લાન જણાવ્યું હતું. તેમણે માતાની સાથે પોતાની એક ફોટો પોસ્ટ કરી કહ્યું હતું કે આગામી વર્ષમાં કેદારનાથ જવા માંગુ છું, જેથી તે આઠેય જ્યોતિર્લિંગના દર્શન કરી શકે.
'કેલેન્ડર ગર્લ' Ruhi Singh ની આ બિકિની Photos જોઇ નજર નહી હટાવી શકો તમેઆ સાથે જ (Kangana Ranaut)એ પુરી જગન્નાથ જવાની ઇચ્છા પણ જાહેર કરી હતી. તેથી ખબર પડે છે કે તે આ વર્ષે દેશમાં તીર્થસ્થળોની યાત્રા કરશે.
પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOSકંગના એ પહેલાં ખૂબ બોલ્ડ લુકમાં જોવા મળતી હતી, પરંતુ આજકાલ તેમનો લુક ખૂબ ચેંજ થયો છે અને તેમનું ધ્યાન આદ્યાત્મા તરફ કેંદ્રીત થયું છે.
Anita Hassanandani માટે Ekta Kapoorએ રાખી બેબી શોવર પાર્ટી, સોશિયલ મીડિયા પર છવાયા Photosકંગના (Kangana Ranaut)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ગત વખતે ફિલ્મ પંગામાં જોવા મળી હતી. હવે કંગનાની વધુ બે ફિલ્મો આવવાની છે. તેમાં 'થલૈવી' અને 'તેજસ' સામેલ છે.
Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS