PHOTOS

Photos : ભલભલાના હોંશ ઉડાવી દે તેવું છે તૈમૂરની મમ્મીનું લેટેસ્ટ ફોટોશૂટ

ઝી ટીવીના ડાન્સ શો 'DID 7'ની જજ કરીના કપૂર ખાન હાલ પોતાના નવા લૂકને કારણે ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી કરીના કપૂર ખાન ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7ના સેટ પર કંઈક ખાસ અંદાજમાં પહોંચી હતી. જેને જોઈને ઓડિયન્સના ધબકારા વધી ગયા. તેણે સુંદર લહેંગા અને મોટી સાઈઝની યુનિક જ્વેલરી સાથે સ્ટેજ પર એન્ટ્રી કરી. જાણો કે કોઈ રોયલ પરી હોય. જુઓ તેના આ ખાસ અંદાજની તસવીરો...

Advertisement
1/7

'DID 7'ના સેટ પર કરીનાનો આ લૂક જોઈને લોકો તેને જોતા જ રહી ગયા.

2/7

આ તસવીરોમાં કરીના કપૂર ગ્રીનિશ ગ્રે શેડના લહેંગામાં નજર આવી.

Banner Image
3/7

કરીનાએ નઝ્મ-એ-ઈત્રનો લહેંગો પહેર્યો હતો.

4/7

લહેંગાની સાથે કરીનાએ કલરફુલ કલમકારી દુપટ્ટો મેચ કર્યો હતો, જે બહુ જ સુંદર કલેક્શન બની રહ્યું.

5/7

આ ડ્રેસમાં ફોટોશૂટ કરાવતા જ કરીના સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ.

6/7

હવે કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. 

7/7

વર્કફ્રન્ટની વાત કરીએ, તો કરીના જલ્દી જ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં ઈરફાન ખાનની સાથે નજર આવવાની છે. ફોટો સાભાર : Instagram@therealkareenakapoor





Read More