કરિશ્મા તન્ના (Karishma Tanna)સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
કરિશ્મા તન્નાએ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું 'ફ્રાઇ ડેનો વિચાર. આ સાથે જ તેમણે પિત્ઝા ઇમોઝીનો ઉપયોગ કર્યો છે.
કરિશ્માએ એક ફોટો સાથે કેપ્શનમાં લખ્યું 'શું તને જોયું જે હું જોઇ રહી છું?' આ તસવીરોને થોડા સમયમાં લાખોની સંખ્યામાં લાઇક્સ મળી ગઇ છે.
કરિશ્મા તન્નાનો 'લેજી લુક' ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. કરિશ્મા આ તસવીરોમાં ખૂબ હોટ લાગી રહી છે.
કરિશ્મા તન્ના રેડ ડ્રેસમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સે કરિશ્માની પ્રશંસામાં ઘણી બધી કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું 'સ્ટનિંગ. તો બીજા અન્ય એક યૂઝરે લખ્યું 'શાનદાર'.
રેડ ગાઉનમાં કરિશ્મા તન્નાનો લુક અને અંદાજ વધુ અલગ લાગી રહ્યો છે. ફોટા સાથે એક્ટ્રેસએ કેપ્શન લખી, 'તે બનો, જે આપણે છીએ.
આ ફોટામાં પણ કરિશ્મા તન્ના (Karishma Tanna)પહેલાં જેટલી સુંદર લાગી રહી છે. કરિશ્માની પ્રશંસા કરતાં લખ્યું 'તમે આગ લગાડી દીધી. (ફોટો સાભાર: (Karishma Tanna Instagram)