PHOTOS

અમિતાભ જયા બચ્ચને કર્યું કેટરિનાનું કન્યાદાન, સોશિયલ મીડિયા પર ફોટો Viral

Advertisement
1/6
લગ્ન મંડપ લાગી રહ્યો છે ભવ્ય
લગ્ન મંડપ લાગી રહ્યો છે ભવ્ય

તમને જણાવી દઇએ કે કેટરિના કૈફના આ લગ્ન હકીકતમાં નથી પરંતુ આ તમામ સ્ટાર્સ એક જ્વેલરીની જાહેરાત કરી રહ્યા છે. જેના ફોટો વાયરલ થયા છે. 

2/6
અમિતાભ અને જયા બચ્ચન લાવ્યા કેટરિનાને મંડપમાં
અમિતાભ અને જયા બચ્ચન લાવ્યા કેટરિનાને મંડપમાં

કેટરિનાના માતા પિતા બની અમિતાભ અને જયા બચ્ચન કેટરિનાને લગ્ન માટે મંડપ સુધી લાવે છે. 

Banner Image
3/6
અમિતાભ સાથે ડાન્સમાં જોડાયા પત્ની જયા બચ્ચન
અમિતાભ સાથે ડાન્સમાં જોડાયા પત્ની જયા બચ્ચન

અમિતાભ બચ્ચને એવી પણ કેટલીક તસ્વીર શેયર કરી છે કે જેમાં પત્ની જયા બચ્ચન પણ ડાન્સ કરી રહ્યા છે

4/6
ડાન્સ કરતાં ઝુમી ઉઠ્યા
ડાન્સ કરતાં ઝુમી ઉઠ્યા

અમિતાભ અને જયા બચ્ચનની કેટરિના સાથે ડાન્સ કરતી તસ્વીર પણ જોરદાર છે. 

5/6
કેટરિનાએ પણ આપ્યો સાથ
કેટરિનાએ પણ આપ્યો સાથ

આ તસ્વીરોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટરિના કૈફનું કન્યાદાન કરતા નજરે પડે છે.

6/6
Katrina Kaif
Katrina Kaif

અહીં વધુ એક તસ્વીર છે કે જેમાં આ ત્રણેય બોલીવુડ સ્ટાર્સ સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ દેખાય છે. આ તસ્વીરમાં એક તરફ નાગાર્જુન છે જે લિજેન્ડ્રી અક્કિનેની નાગેશ્વર રાવના પુત્ર છે. બાજુમાં શિવરાજ કુમાર ઉભા છે જે કન્નડ સિનેમાના લિજેન્ડ્રી અને આઇકોનિક ડોક્ટર રાજ કુમારના પુત્ર છે. ઉપરાંત તમિલ સિનેમાના લિજેન્ડ્રી અને આઇકોનિક એક્ટર શિવાજી ગણેશનના પુત્ર પ્રભુ દેવા છે. (તમામ ફોટો: અમિતાભ બચ્ચનના બ્લોગથી સાભાર)





Read More