PHOTOS

Ketu Gochar 2025: હવે રોજે રોજ વધશે બેન્ક બેલેન્સ, શત્રુ ઘટશે, મિત્રો વધશે, દોઢ વર્ષ સુધી પાપી ગ્રહ કરાવશે લાભ જ લાભ

rong>કેતુ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. કેતુ દોઢ વર્ષ સુધી સિંહ રાશિમાં ગોચર કરશે. કેતુના રાશિ પરિવર્તનથી રાશિચક્રની 5 રાશિઓને...

Advertisement
1/6
મેષ રાશિ
મેષ રાશિ

કેતુનું ગોચર મેષ રાશિના લોકો આર્થિક લાભ કરાવશે. સામાજિક અને રાજકારણ ક્ષેત્રે સક્રિય લોકો માટે સમય શુભ. પ્રિયજનો સાથે સંબંધ મજબૂત થશે.   

2/6
મિથુન રાશિ 
મિથુન રાશિ 

કેતુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકોનું આત્મબળ વધારશે. આ સમય દરમિયાન સાહસ વધશે. મહેનતનું ફળ મળશે. બીમારીઓ અને કરજથી મુક્તિ મળશે. જમીન, વાહનનું સુખ વધશે.   

Banner Image
3/6
તુલા રાશિ
તુલા રાશિ

તુલા રાશિના લોકોને પણ કેતુ લાભ કરાવશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થવાની સંભાવના પ્રબળ છે. સંતાન સંબંધિત સમસ્યા દુર થશે. કાર્યમાં સફળતા મળશે. કરિયરમાં સફળતા મળશે.   

4/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

કેતુનું ગોચર વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં શુભ ફળ આપશે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી શકે છે. પગાર વધી શકે છે. માન સમ્માન વધશે. પરિવારમાં ખુશીઓ વધશે.  

5/6
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિને કેતુનું ગોચર લાભ કરાવશે. કોર્ટ કચેરીના મામલે જીત થશે. આવક વધશે. સરકારી ક્ષેત્રે લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.  

6/6




Read More