PHOTOS

જાણો: Joe Biden ના રાષ્ટ્રપતિ બનતાં ભારતને થનાર ફાયદા અને નુકસાન

જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. તેમના રાષ્ટ્રપતિ બન્યા પછી નીતિગત નિર્ણયોથી માંડીને રાજકીય, આર્થિક, સૈન્ય સ્તર પર ભારતને શું ફાયદા થશે, શું નુકસાન થઇ શકે છે. તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અમે તમને જણાવી દઇએ કે જો બાઇડેનના રાષ્ટ્રપતિ બનતાં ભારતને શું ફાયદા-નુકસાન થઇ શકે છે. 

Advertisement
1/10
ફાયદો (1)
ફાયદો (1)

અમેરિકા ક્ષેત્રીય અને સીમા પર વધતા જતા પરડકરો પર ભારત સાથે ઉભું રહેશે. 

2/10
ફાયદો (2)
ફાયદો (2)

સિવિલ ન્યૂક્લિયર કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર અમેરિકાની સહમતિ

Banner Image
3/10
ફાયદો (3)
ફાયદો (3)

રક્ષા અને આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં વધુ મજબૂતી આવશે. 

4/10
ફાયદો (4)
ફાયદો (4)

બાઇડેન કાળમાં ક્વોડ સંગઠન વધુ મજબૂત બનશે. 

5/10
ફાયદો (5)
ફાયદો (5)

એલએસી પર ચીનના વિસ્તારવાદ વિરૂદ્ધ અમેરિકા, ભારત સાથે. 

6/10
ફાયદો (6)
ફાયદો (6)

જો બાઇડેન એચ-1 બી વીઝાના નિયમોને સરળ બનાવશે. 

7/10
ફાયદો (7)
ફાયદો (7)

બાઇડેન ભારત સાથે વેપારિક સંબંધોની તરફેણમાં છે. 

8/10
નુકસાન (1)
નુકસાન (1)

જમ્મૂ-કાશ્મીર મુદ્દે બાઇડેન સંપૂર્ણ રીતે ભારત સાથે નથી. 

9/10
નુકસાન (2)
નુકસાન (2)

ભારતના નાગરિકતા સંશોધન કાનૂન સાથે સહમત નથી.

10/10
નુકસાન (3)
નુકસાન (3)

ચીન સાથે બાઇડેન નવી બિઝનેસ ડીલ કરશે. 





Read More