PHOTOS

Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ

Latest Cars Launch in India: મે 2024 માં દેશમાં ઘણી ગાડીઓ લોન્ચ થઇ છે. તો બીજી તરફ ગાડીઓની બુકિંગને કાર નિર્માતા કંપનીએ શરૂ કરી દીધી છે. અહીં આ મહિને લોન્ચ થયેલી ગાડીઓ વિશે જાણો... 
 

Advertisement
1/6
Tata Nexon
Tata Nexon

ટાટા નેક્સને ત્રણ નવા વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં પેનારોમિક સનરૂફનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ટાટા નેક્સન એક્સ શો રૂમ પ્રાઇઝ 8.15 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

2/6
Porsche
Porsche

Porsche Cayenne GTS અને GTS Coupe ને લોન્ચ કરવામાં આવી છે. પોર્શે સિનેન GTS ની એક્સ શોરૂમ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ GTS Coupe ની કિંમત 2.01 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.   

Banner Image
3/6
Maruti Swift 2024
Maruti Swift 2024

આ કારોમાં મારૂતિ સ્વિફ્ટનું નવું મોડલ સામેલ છે. સાથે જ ઘણી ગાડીઓના વેરિએન્ટ પણ જોવા મળે છે. 

4/6
Maruti Swift 2024
Maruti Swift 2024

મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 ઇન્ડીયન માર્કેટમાં આવી ગઇ છે. આ કારની કિંમત એક્સ શોરૂમ પ્રાઇઝ 6.49 રૂપિયાથી શરૂ થાય છે. 

5/6
Maruti Fronx
Maruti Fronx

મારૂતિ સુઝુકી ફ્રોંક્સનું નવું વેરિએન્ટ માર્કેટમાં આવી ગયું છે. મારૂતિ સુઝુકી ફ્રોંક્સનું નવું મિડ-લેવલ  Delta+ (O) વેરિએન્ટને માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. તેમાં 6 એરબેગનું ફીચર સામેલ છે. અ નવા વેરિએન્ટની એક્સ શો રૂમ પ્રાઇઝ 8.93 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

6/6
Mahindra 3XO
Mahindra 3XO

મહિન્દ્રા 3XOને ગયા મહિને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ કારનું બુકિંગ 15 મેથી શરૂ કર્યું હતું. આ કારની ડિલિવરી 26મી મેથી કરવામાં આવશે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.





Read More