PHOTOS

આ રીતે ખાઓ લવિંગ-એલચી, પરિણીત પુરુષોને મળશે ફાયદો

ભારતમાં લવિંગ અને એલચીનો ઉપયોગ ખુબ થાય છે. આ મસાલા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો લવિંગ અને એલચી પરિણીત પુરૂષો માટે કામની વસ્તુ છે. આ બંનેનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. જાણો તેના ફાયદો....


 

Advertisement
1/5
પુરૂષોમાં યૌન ક્ષમતા
પુરૂષોમાં યૌન ક્ષમતા

લવિંગ શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. લવિંગ ઇન્ફેક્શનથી બચાવે છે અને ઈમ્યુનિટીને મજબૂત કરે છે. લવિંગ ખાવામાં સ્વાદની સાથે પુરૂષોની યૌન ક્ષમતા વધારે છે. 

2/5
લવિંગનું સેવન
લવિંગનું સેવન

તે માટે પુરૂષ 2થી 3 લવિંગ પીસી રાત્રે દૂધની સાથે મિક્સ કરી પી લે. તેનાથી તમારા સેક્સ ટાઇમની સાથે સ્પર્મ કાઉન્ટ પણ વધવા લાગશે. લવિંગને પીસવાની સાથે તમે દૂધમાં ઉકાળીને પી શકો છો. 

Banner Image
3/5
નપુંસકતાને કરશે દૂર
નપુંસકતાને કરશે દૂર

લવિંગની સાથે એલચી પણ પરિણીત પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં તેમાં જોવા મળતા ગુણ પુરુષોમાં નપુંસકતા દૂર કરવામાં મદદ કરે છે.

4/5
એલચીનું સેવન
એલચીનું સેવન

એલચીનું સેવન કરવા માટે પુરુષોએ રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછી 2 ઈલાયચી નિયમિત ખાવી જોઈએ. તેનાથી પુરુષોમાં નપુંસકતા દૂર થાય છે. એલચી જાતીય સ્વાસ્થ્ય સુધારે છે. તે દૂધ સાથે લઈ શકાય છે.

5/5
બીમારીની સારવાર
બીમારીની સારવાર

એલચીમાં જોવા મળતી સુગંધ અને ગુણો તણાવ દૂર કરે છે. એલચીના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. આ સાથે શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.





Read More