Ahmedabad Car Accident Update: 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર શખ્સ કોણ છે? તેની જીવન શૈલી વિશે જાણીને પણ તમે ચોંકી જશો. તે આલીશાન બંગલામાં મોજથી રહે છે. કોઈ ફિલ્મ સ્ટાર કરતા કમ નથી તેની લાઈફ. અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના કુખ્યાત બિલ્ડર અને જમીનના દલાલ પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. જેનું નામ તથ્ય પટેલ છે.