PHOTOS

કેટલી બદલાઈ ગઈ છે ઉર્ફી જાવેદ, બાળપણનો ફોટો જોઈ ચોંકી જશો તમે

આજથી આશરે 10 વર્ષ પહેલાં Urfi Javed કંઈક આ રીતે દેખાતી હતી. લખનઉથી લઈને મુંબઈ સુધીની સફર કરી આજે ઉર્ફી જાવેદના તેવર બદલાય હયા છે. જુઓ તેની બાળપણની તસવીરો...
 

Advertisement
1/10
ચર્ચામાં રહે છે ઉર્ફી
ચર્ચામાં રહે છે ઉર્ફી

1- ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી બાળપણમાં આવી દેખાતી હતી. આજથી 10 વર્ષ પહેલાં ઉર્ફી જાવેદનું એવું ટ્રાન્સફોર્મેશન થયું જેથી તેને ઓળખવી મુશ્કેલ છે. 

 

 

2/10
લખનઉમાં કર્યો અભ્યાસ
લખનઉમાં કર્યો અભ્યાસ

2- ઉર્ફી જાવેદનો જન્મ 15 ઓક્ટોબર 1997ના થયો હોવાનું કહેવામાં આવે છે. ઉર્ફી લખનઉની રહેવાસી છે અને તેણે સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. 

 

 

Banner Image
3/10
કોલેજ લાઇફમાં કરી ખુબ મસ્તી
કોલેજ લાઇફમાં કરી ખુબ મસ્તી

3- ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પ્રમાણે કોલેજ લાઇફમાં ઉર્ફી પોતાના મિત્રોની સાથે ખુબ મસ્તી કરતી જોવા મળી હતી. રોડ ટ્રિપથી લઈને ફેશન સુધી ઉર્ફીએ પોતાનો જલવો દેખાડ્યો હતો. 

 

 

4/10
બાળપણથી છે ક્યૂટ
બાળપણથી છે ક્યૂટ

4- ઉર્ફી પોતાના બાળપણની તસવીરમાં ક્યૂટ લાગી રહી છે. 

 

 

5/10
Amity University માંથી કર્યો અભ્યાસ
Amity University માંથી કર્યો અભ્યાસ

5- ઉર્ફી જાવેદે પોતાના સ્નાતકનો અભ્યાસ લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશન સાથે પૂરો કર્યો, તેને બાળપણમાં ટીવી પર આવવાનો શોખ હતો. 

 

 

6/10
કેટલોક સમય દિલ્હીમાં રહી હતી
કેટલોક સમય દિલ્હીમાં રહી હતી

6- ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રમાણે કહી શકાય કે ઉર્ફીએ દિલ્હીમાં થોડો સમય પસાર કર્યો છે. ત્યારબાદ ઉર્ફી જાવેદ પોતાના મિત્રોની સાથે મુંબઈ સ્થિત હાજી અલી પણ ગઈ હતી. 

 

 

7/10
એક્ટિંગની દુનિયામાં કરી એન્ટ્રી
એક્ટિંગની દુનિયામાં કરી એન્ટ્રી

7-2016 માં ઉર્ફીએ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો અને બટે ભૈયા કી દુલ્હનિયાની સાથે-સાથે ચંદ્ર નંદિનીમાં પણ ઉર્ફીએ કામ કર્યું. ઉર્ફીએ આઠ વર્ષના કરિયરમાં અત્યાર સુધી 10 ફિલ્મોમાં કામ કર્યું છે. 

 

 

8/10
ટીવી સીરિયલમાં કર્યું કામ
ટીવી સીરિયલમાં કર્યું કામ

8-`બેપનાહ, યે રિશ્તા ક્યા કહલાતા હૈ, કસૌટી જિંદગી કી અને એ મેરે હમસફર જેવા પોપ્યુલર શોમાં ઉર્ફી જાવેદ જોવા મળી રહી છે. 

 

 

9/10
નવા વર્ષે મચાવી હતી ધમાલ
નવા વર્ષે મચાવી હતી ધમાલ

9- 2016 માં ઉર્ફી મુંબઈ આવી ગઈ હતી અને ત્યારબાદ તેના તેવર બદલાવા લાગ્યા. નવા વર્ષે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવા માટે ઉર્ફીએ પહેલીવાર 1 જાન્યુઆરી 2017માં બિકિનીમાં પોતાના ફોટા શેર કર્યાં હતા. 

 

 

10/10
લખનઉથી મુંબઈની સફર
લખનઉથી મુંબઈની સફર

10- લખનૌથી મુંબઈની સફરમાં ઉર્ફી જાવેદની તસવીરોમાં ઘણો ફરક છે. ઉર્ફી તેના ડ્રેસિંગ સેન્સથી દરરોજ ચર્ચામાં રહે છે.

 





Read More