બોલીવુડના દિગ્ગજ કલાકાર માધુરી દીક્ષિત, લારા દત્તા, રવિ કિશન, દીયા મિર્ઝા, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સહિતના સ્ટાર્સ મત આપવા પહોંચ્યા હતા.
પોતાના પતિ મહેશ ભૂપતિની સાથે મત આપવા પહોંચી લારા દત્તા (ફોટો સાભાર: યોગેન શાહ)
આમિર ખાનની પત્ની વાઇફ કિરણ રાવે પણ આપ્યો મત. (ફોટો સાભાર: યોગેન શાહ)
એક્ટર અને યૂપીના ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને પણ આપ્યો મત. (ફોટો સાભાર: ANI)
બાન્દ્રા વેસ્ટમાં માધુરી દીક્ષિતે આપ્યો મત. (ફોટો સાભાર: ANI)
દીયા મિર્ઝા વોટ આપવા સૂટમાં પહોંચી બૂથ. (ફોટો સાભાર: યોગેન શાહ)
રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસૂઝાની સાથે મત આપવા પહોંચ્યો. (ફોટો સાભાર: ANI)