Dwarka Tour Package: IRCTC આધ્યાત્મિક લોકો માટે ટૂંકી ટ્રીપ ટુર પેકેજ લઈને આવ્યું છે, જેમાં તમને દ્વારકા અને સોમનાથની મુલાકાત લેવાની તક મળશે. જ્યારે તમે અહીંની પવિત્ર ભૂમિમાં પગ મૂકશો તો તમને એક અલગ જ અનુભવ થશે. ચાલો તમને આ પેકેજ વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
Dwarka Tour Package: IRCTC આધ્યાત્મિક લોકો માટે ટૂંકી ટ્રીપ ટુર પેકેજ લઈને આવ્યું છે, જેમાં તમને દ્વારકા અને સોમનાથની મુલાકાત લેવાની તક મળશે.
Dwarka Tour: IRCTCના આ દ્વારકા અને સોમનાથ ટૂર પેકેજમાં તમને ખાવા-પીવા સહિત રહેવાની સગવડ આપવામાં આવશે.
Dwarka Tour Cost: દ્વારકા અને સોમનાથ પ્રવાસ માટે રૂ. 16600 ચૂકવવા પડશે. જેમાં તમે 5 રાત અને 6 દિવસની મુસાફરીનો આનંદ માણી શકશો.
Dwarka Tourist Destination: આ પેકેજમાં તમને દ્વારકા અને સોમનાથના મુખ્ય મંદિરો અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.
IRCTC Tour Package: IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણવા માટે, તમે www.irctctourism.com ની મુલાકાત લઈ શકો છો.