PHOTOS

આ 5 લોકો છે મલાઈકા-અર્જૂનના પ્રેમના દુશ્મન, ક્યારેય નહીં થવા દે લગ્ન!

જાણો કોણ છે આ લોકો...

Advertisement
1/5

અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ ડોટ કોમમાં છપાયેલા ખબર મુજબ અર્જૂન કપૂરના પપ્પા બોની કપૂરને અર્જૂન અને મલાઈકાનો સંબંધ જરાય પસંદ નથી. તેનું એક કારણ સલમાન ખાન પણ છે. સલમાન અને બોની સારા મિત્રો છે. આવામાં બોની નથી ઈચ્છતા કે સલમાન ખાન સાથે તેમના અને તેમના પરિવારના સંબંધ બગડે. 

2/5

આ યાદીમાં બીજુ નામ આવે છે સોનમ કપૂરનું. સોનમ કપૂર હાલ જલદી માતા બનવાની છે. પરંતુ શું તમને ખબર છે કે સોનમ કપૂર અને મલાઈકા અરોરાનો ઘણા સમય પહેલા પાર્ટીમાં ઝઘડો થઈ ચૂક્યો છે. આ કારણે બંનેમાં પરસ્પર વાતચીતનો પણ સંબંધ નથી. 

Banner Image
3/5

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂર પણ શરૂઆતમાં મલાઈકાને પસંદ કરતી નહતી. પરંતુ સમય સાથે તેના વિચારો બદલાઈ રહ્યા છે. 

4/5

મલાઈકાનો એક્સ પતિ અરબાઝ ખાન સલમાન ખાનનો ભાઈ છે. સલમાન ખાનના બોની કપૂરના પરિવાર સાથે ખુબ સારા સંબંધ છે. આવામાં સલમાન ખાન પણ નહીં ઈચ્છે કે તેના મિત્ર એટલે કે બોની કપૂરના પુત્ર અર્જૂનના લગ્ન અરબાઝ ખાનની એક્સ વાઈફ સાથે થાય.   

5/5

આ ચાર ઉપરાંત પાંચમુ નામ અરબાઝ ખાનનું છે. અરબાઝ ખાન જોર્જિયાને ડેટ કરી રહ્યો છે. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો તે નથી ઈચ્છતો કે અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા હંમેશા માટે એકબીજાના થઈ જાય. 





Read More