PHOTOS

Malaika Arora Photo: કાળા વસ્ત્રમાં ચાંદની જેમ ચમકવા લાગી મલાઇકા અરોરા, જુઓ તસવીરો


Malaika Arora Latest Photo: મલાઇકા અરોડાની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે મલાઇકાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેના પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. 


 

Advertisement
1/5
કાળા વસ્ત્રોમાં તૈયાર થઈ મલાઇકા
કાળા વસ્ત્રોમાં તૈયાર થઈ મલાઇકા

મલાઇકા અરોડાના સ્ટાઇલિશ લુક્સથી તો તમે સારી રીતે જાણીતા છો, તે ગમે તેવા કપડા પહેરે હંમેશા સુંદર લાગે છે. એકવાર ફરી મલાઇકા કાળા વસ્ત્રમાં જોવા મળી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. 

 

 

2/5
લાગી હુસ્નની પરી
લાગી હુસ્નની પરી

મલાઇકાનો આ હોટ અવતાર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

 

 

Banner Image
3/5
દેખાડી પોતાની અદા
દેખાડી પોતાની અદા

ડીપ ક્લીવેજવાળા ગાઉનની સાથે મલ્લાએ નેકપીસ કેરી કર્યું હતું, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. તેના પર મલાઇકાનું હાસ્ત ફેન્સનું દિલ ધકધક કરે છે. 

4/5
જલદી કરી શકે છે લગ્ન
જલદી કરી શકે છે લગ્ન

આમ તો પોતાની સ્ટાઇલ સિવાય આ દિવસોમાં મલાઇકા પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આ વર્ષે લગ્ન કરી લેશે. જલદી તે પેરિસમાં સગાઈ કરી શકે છે. 

 

 

5/5
પોતાના સંબંધને લઈને સીરિયસ છે બંને
પોતાના સંબંધને લઈને સીરિયસ છે બંને

હવે અર્જુન અને મલાઈકા જ કહી શકે છે કે આ અહેવાલોમાં કેટલી સત્યતા છે, પરંતુ હાલમાં બંનેએ આ અંગે મૌન સેવી લીધું છે. બંને એકબીજા સાથે 5 વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે બંને પોતપોતાનું ભવિષ્ય પણ પ્લાન કરી રહ્યા છે. આ વર્ષે લગ્ન કરનાર સ્ટાર્સમાં તેમના નામ વિશે પણ અટકળો ચાલી રહી છે.





Read More