PHOTOS

બ્રેકઅપ બાદ મલાઈકાનો આ અંદાજ જોઈને થઈ જશો લટ્ટું! ફરી કોઈ મિસ્ટ્રી મેન સાથે દેખાઈ

મલાઈકા અરોડા તાજેતરમાં અર્જુન કપૂરની સાથે બ્રેકઅપને લઈને અહેવાલોમાં છે. લગભગ 6 વર્ષ ચાલેલો આ પ્રેમ ભર્યો સંબંધ હવે ખતમ થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્રિપ્ટિક પોસ્ટ કરી. હવે ગત રાત્રિ દરમિયાન મલાઈકા બાંદ્રામાં દેખાઈ અને તેમના ગ્લેમરસ લુકને લઈને દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

Advertisement
1/9
મિસ્ટ્રી મેનની સાથે દેખાણી મલાઈકા અરોડા
મિસ્ટ્રી મેનની સાથે દેખાણી  મલાઈકા અરોડા

મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ ગત રાત્રે પાપારાજીના કેમેરામાં કેપ્ચર થઈ છે. તેમની અમુક ઝલક લોકોની સામે આવી છે, જેમાં તે કોઈ મિસ્ટ્રી મેનની સાથે દેખાણી છે.

2/9
લથડિયા ખાતી જોવા મળી મલાઈકા
લથડિયા ખાતી જોવા મળી મલાઈકા

મલાઈકા આ દરમિયાન સફેદ ક્રોપ ટોપમાં જોવા મળી. વીડિયોમાં ઘણી વખત તે લથડિયા ખાતી જોવા મળી.

Banner Image
3/9
આ શખ્સ કોણ છે, તેની જાણ થઈ નથી
આ શખ્સ કોણ છે, તેની જાણ થઈ નથી

આ શખ્સ કોણ છે અને ઈન્ડરસ્ટ્રીઝમાંથી કોની સાથે સંબંધ ધરાવે છે, તેની જાણ થઈ શકી નથી.

4/9
લોકોએ પુછ્યું, આ શખ્સ છે કોણ?
લોકોએ પુછ્યું, આ શખ્સ છે કોણ?

આ ઝલકો લોકોની સામે આવ્યા બાદ લોકોએ ઘણી બધી કોમેન્ટો કરી છે. તેમણે પુછ્યું છે કે આ શખ્સ છે કોણ?

5/9
અર્જુન કપૂર અને મલાઈકા અરોડા સાથે નથી
અર્જુન કપૂર અને મલાઈકા અરોડા સાથે નથી

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અર્જુન કપૂર અને મલાઈકા હવે સાથે નથી.

6/9
બર્થડે પર કોઈ પોસ્ટ નહીં
બર્થડે પર કોઈ પોસ્ટ નહીં

લોકોને શંકા ત્યારે ગઈ જ્યારે અર્જુન કપૂરના બર્થડે પર મલાઈકા જોવા મળી નહોતી. ત્યારબાદ બન્નેની બર્થડે પર પહેલાની જેમ એકબીજાએ કોઈ પોસ્ટ કરી નહોતી.

7/9
અર્જુન કપૂરે ખુજ જાહેરાત કરી
અર્જુન કપૂરે ખુજ જાહેરાત કરી

તાજેતરમાં ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન દરમિયાન  અર્જુન કપૂરે જાહેરાત કરી હતી કે તે હવે સિંગલ છે અને ખુશ છે.

8/9
મલાઈકા તરફથી કોઈ રિએક્શન નહીં
મલાઈકા તરફથી  કોઈ રિએક્શન નહીં

જોકે, મલાઈકા અરોડા તરફથી આ બ્રેકઅપને લઈને અત્યાર સુધી તેના પર કોઈ રિએક્શન સામે આવ્યું નથી.

9/9
ઘણી જગ્યાઓ પર લથડિયા ખાતી દેખાણી
ઘણી જગ્યાઓ પર લથડિયા ખાતી દેખાણી

ઘણી જગ્યાએ વિડિયોમાં મલાઈકા લથડિયા ખાતી જોવા મળી હતી.





Read More