PHOTOS

Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા

Mangal Gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 જુલાઈ 2024 ના રોજ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ ગોચર કરે છે. મંગળ 26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે. આ પાંચ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 

Advertisement
1/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિમાં મંગળના પ્રવેશથી આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન અથવા તો ઈચ્છુક જગ્યાએ બદલી મળી શકે છે. વેપારી લોકોને આર્થિક લાભ થશે. 46 દિવસ સુધી સારી કમાણી થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. 

2/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સાહસ અને પરાક્રમ વધશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે. આળસ નહીં કરો તો સફળતા મળશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. સંપત્તિ ખરીદવાનો સારો સમય. 

Banner Image
3/6
કન્યા રાશિ 
કન્યા રાશિ 

આ રાશિના લોકોને મંગળ આર્થિક પ્રગતિ કરાવશે. ઓગસ્ટ સુધીમાં આ રાશિના લોકો માલામાલ થઈ શકે છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપારી વર્ગને ધન લાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે. 

4/6
વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિ 

મંગળ આ રાશિનો સ્વામી ગ્રહ છે. તેથી આ રાશિના લોકોને લાભ થશે. સરકારી કામોમાં સફળતા મળશે અટકેલું ધન પરત મળી શકે છે. વેપારી વર્ગને લાભ થશે. રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં લાભ થઈ શકે છે. સંપત્તિ કે વાહનની ખરીદી થઈ શકે છે. 

5/6
મીન રાશિ 
મીન રાશિ 

મીન રાશિના લોકોને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ અનુભવાશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. વેપારમાં પ્રગતિ થશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. અધુરા કામ પુરા થવા લાગશે.

6/6




Read More