PHOTOS

PICS: 'પૃથ્વીરાજ'ના સેટ પર પહોંચી માનુષી છિલ્લર, તસવીરો પર નહી હટે નજર

માનુષી છિલ્લર (Manushi Chhillar) અભિનેતા અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના શૂટિંગ માટે ટીમાં સામેલ થઇ ગઇ છે.   

Advertisement
1/5
માનુષી છિલ્લર સેટ પર પહોંચી
માનુષી છિલ્લર સેટ પર પહોંચી

માનુષી છિલ્લર પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજના શૂટિંગ માટે ટીમમાં સામેલ થઇ ગઇ છે. ચંદ્રપ્રકાશ દ્વીવેદી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પૃથ્વીરાજ'માં અભિનેતા અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે. 

2/5
સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે માનુષી
સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે માનુષી

તો બીજી તરફ માનુષી સંયોગિતાનું પાત્ર ભજવતી જોવા મળશે.

Banner Image
3/5
અક્ષયે 10 ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું
અક્ષયે 10 ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું

અક્ષયે 10 ઓક્ટોબરથી ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધું છે અને અત્યારે તેમના પર કામનું દબાણ વધુ છે. 

4/5
સોનું સૂદે પણ 10 તારીખથી શૂટિંગ શરૂ કર્યું
સોનું સૂદે પણ 10 તારીખથી શૂટિંગ શરૂ કર્યું

આ કડીમાં સોનુ સૂદે પણ 10 તારીખથી શૂટિંગ શરૂ કરી દીધું છે. ટીમ સતત કામ કરી રહ્યા છે. 

5/5
સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ પર વાપસી કરશે
સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ પર વાપસી કરશે

ફિલ્મમાં અક્ષય કુમારના સહ-કલાકાર સંજય દત્ત પણ ફરીથી શૂટિંગ શરૂ કરશે. સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ પર પોતાની વાપસી કરશે. 





Read More