ઇટલીની સુપરકાર નિર્માતા મસેરાતીએ સુંદર અને દમદાર MC20 કાર લોન્ચ કરી દીધી છે. જેની કિંમત ભારતમાં એક્સ શોરૂમની કિંમત 3.65 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારને એકદમ દમદાર 3.0 લીટર વી6 એન્જીન આપવામાં આવ્યું છે જે 641 બીએચપી તાકાત અને 730 એનએમ પીક ટોર્ક બનાવે છે.
આ કાર દેખાવમાં સુંદર છે અને આ કિંમત પર આશા પણ નથી.
દમદાર એન્જીન સથે આ કાર 325 કિમી/કલાક ચાલે છે.
કંપનીએ આ લક્સરી સુપરકારના કેબિનને શાનદાર મટેરિયલથી તૈયાર કરી છે.
તેનો પાછળનો ભાગ દેખાવમાં સુંદર છે જે એરરોડાયનામિક્સથી સજ્જ છે.