PHOTOS

ખબર છે...પુરૂષોની હંમેશા મહિલાઓના કયા ભાગ પર રહે છે નજર

નવી દિલ્હી: મોટાભાગે છોકરીઓની ફરિયાદ રહે છે કે છોકરાઓની નજર તેમના શરીર પર ટકેલી રહે છે. જેના લીધે મહિલાઓને શરમિંદગીનો સામનો કરવો પડે છે. પરંતુ એ કોઇ જાણતું નથી કે પુરૂષની નજર ત્યાં કેમ પડે છે? તો તમને જણાવી દઇએ કે તેનો જવાબ તમે પોતે પણ જાણતા નથી. આવો તમને જણાવીએ તેના સાથે જોડાયેલા તથ્યો વિશે...

Advertisement
1/4

મોટાભાગે જોવા મળ્યું છે કે પુરૂષ જ્યારે મહિલાઓ સાથે વાત કરવાનું શરૂ કરે છે. તો તેની નજર મહિલાઓની આંખોના બદલે તેના સ્તનો પર હોય છે. ત્યારબાદ ગરદન તરફ જુએ છે અને પછી આંખોથી આંખો મિલાવે છે. 

2/4

જો આપણે બોડી લેગ્વેંજની વાત કરીએ તો છોકરીઓ તાત્કાલિક સમજી જાય છે કે છોકરીની વિચારસણી તેમને લઇને શું છે. જો સ્તન નાના અથવા મોટા હોય છે તો પુરૂષ વધુ વાર સુધી છાતી તરફ જોતા નથી, વાત કરતી વખતે પુરૂષની નજર ત્યારે સ્તન તરફ વધુ વાર જાય છે જ્યારે સ્તન સેક્સી અને મધ્યમ સાઇઝના હોય. 

Banner Image
3/4

આ ઉપરાંત જો છોકરીના કપડાંમાંથી સ્તનોની સમાન્ય ઝલક દેખાય જાય તો પુરૂષની નજર મહિલાઓના ઉપરના ભાગ પર ટૅકલી રહે છે. 

4/4

રિસર્ચ અનુસાર 69 ટકા મહિલાઓ સ્તનને ભરાવદાર બનાવવાનો પ્રયત્ન કરે છે. રિસર્ચ અનુસાર જો મહિલા દૂર ઉભી છે અથવા પુરૂષ તરફ જોઇ રહી નથી. ત્યારે પણ 95 ટકાથી વધુ પુરૂષોની નજર તેમની છાતી પર પડે છે. 





Read More