Budh Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદલાતા તમામ રાશિઓ પ્રભાવિત થાય છે. કેટલાક જાતકોને શુભ તો કેટલાક જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. 1 ઓક્ટોબરે બુધ દેવ સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુદ દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે. આ જાતકોનું ભાગ્ય ચમકી જશે. આવો જાણીએ બુધના રાશિ પરિવર્તનથી ક્યા જાતકોને લાભ થશે.
મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વસ મજબૂત રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. શૈક્ષણિક કાર્યોમાં સુધાર થશે. વસ્ત્ર ભેટમાં મળી શકે છે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારમાં લાભ થશે.
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કારોબારની સ્થિતિ સંતોષજનક રહેશે. નોકરીમાં પ્રગતિની તક છે. પરિવારનો પણ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે.
આત્મવિશ્વાસ સારો રહેશે. કારોબારની સ્થિતિમાં સુધાર થશે. લાભની તક મળી શકે છે. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે. કોઈ દૂરના સ્થાને જવુ પડી શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. રોકાણ કરવાથી લાભ થશે. મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે.
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. સંગીત પ્રત્યે શોખ વધી શકે છે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. આવકની સ્થિતિ સારી રહેશે. કોઈ નવા કારોબારનો પ્રસ્તાવ મળી શકે છે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. સંપત્તિનો વિસ્તાર થશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
માનસિક શાંતિ રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વાણીના પ્રભાવમાં વધારો થશે. કોઈ મિત્રના સહયોગથી કારોબારની સ્થિતિમાં સુધાર થશે. ધંધામાં લાભ થઈ શકે છે. માતા-પિતાનું સાનિધ્ય મળશે. ભવન સુખમાં વધારો થશે. કોઈ સંપત્તિથી આવકનું સાધન બની શકે છે.