PHOTOS

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો, ફોટા જોઇ ઉડી જશે હોંશ

ઇંસ્ટાગ્રામ પર Desiree ના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.

Advertisement
1/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

22 વર્ષની અમેરિકી મોડલ Desiree Gato સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પહેલાં તે પ્રોપર્ટીના બિઝનેસ સાથે જોડાયેલી હતી પરંતુ પછી તેમણે મોડલિંગમાં હાથ અજમાવ્યો. 

2/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

મોડલિંગ દરમિયાન જ તેમણે ખબર પડી કે લોકો તેમના પગના દીવાના છે અને તેમના પગની સુંદર તસવીરો પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. 

Banner Image
3/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

ઇંસ્ટાગ્રામ પર  Desiree ના 1.1 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાના ફોટા વડે દર મહિને લગભગ 8 લાખ રૂપિયા કમાઇ લે છે. 

4/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

ગેટોને એક ઓફર મળી જેમાં એક વ્યક્તિ તેમના પગના 10 ફોટા માટે તેમને 300 ડોલર સુધી આપવા માટે તૈયાર હતો. 

5/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

પહેલાં તેમણે તેને સીરિયસલી ન લીધું પરંતુ પછી ઇંસ્ટાગ્રામ પર વધતી નામના બાદ તેમને લાગ્યું કે લોકો તેમના પગના ફોટાને પસંદ કરે છે. 

6/6
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો
આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

સોશિયલ મીડિયા પર તે પોતાની સુંદર તસવીરો લગભગ લગભગ દરરોજ પોસ્ટ કરે છે. 

ફોટો સાભાર:  Instagram

Read More