PHOTOS

Mohini Ekadashi 2024: 12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભ

Mohini Ekadashi 2024: આ વર્ષે મોહિની એકાદશી 19 મે 2024 અને રવિવારે ઉજવાશે. મોહિની એકાદશીના દિવસે 12 વર્ષ પછી છ દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યા છે. આ વર્ષે મોહિની એકાદશી પર દ્વીપુષ્કર યોગ, અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય યોગ, રાજભંગ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યા છે. આ યોગ 5 રાશિના લોકોને બમ્પર લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Advertisement
1/5
મેષ રાશિ 
મેષ રાશિ 

મેષ રાશિના લોકોને 19 મેના રોજ બમ્પર લાભ થઈ શકે છે. અટકેલા કામ પુરા થશે. જે લોકોને નવા બિઝનેસની શરૂઆત કરવી છે તેમને શ્રી હરિના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. 

2/5
કર્ક રાશિ 
કર્ક રાશિ 

મોહિની એકાદશી પર બનેલા શુભ યોગ કર્ક રાશિના લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત કરાવશે. આ રાશિના લોકોને કામમાં સફળતા મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે અને બચત પણ વધશે. 

Banner Image
3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ મોહિની એકાદશી લાભકારક છે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અને ધન લાભ થશે. શત્રુઓનો સામનો કરી શકશો અને લાંબા સમયથી અટકેલું કામ પૂરું થશે. 

4/5
તુલા રાશિ 
તુલા રાશિ 

તુલા રાશિના લોકોને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. જે કામમાં મહેનત કરી છે તેમાં સફળતા મળશે. રોકાણ કરવા માટે સારો સમય.

5/5




Read More