ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. હવે મોનાલિસાએ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે એકદમ હોટ જોવા મળી રહી છે.
આ તસવીરોમાં મોનાલિસા એક બ્લેક કલરના કુર્તામાં પોઝ આપતી જોવા મળી રહી છે.
મોનાલિસાએ આ હોટ ડ્રેસની સાથે ગજબ પોઝ આપ્યા હતા.
મોનાલિસાના ફેન્સ આ તસવીરો જોઇ તેમની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.
તેમની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે મોનાલિસા ભોજપુરી ફિલ્મોની જાણિતા અભિનેત્રી છે.
આ સાથે જ તે ટીવી સીરિયલ્સમાં પણ ખૂબ કામ કરી ચૂકી છે. તેમને સૌથી વધુ ઓળખ સીરિયલ 'નજર' વડે મળી હતી. (તમામ ફોટો સાભાર: Instagram@Monalisa)