નવી દિલ્હીઃ ક્યારેક-ક્યારેક કેટલાંક લોકોની ખૂબસૂરતી જ તેમના માટે ભારે પડી જાય છે. જેના પછી તે વધારે પરેશાન થઈ જાય છે. સોશિયલ મીડિયા પર કંઈક આવો જ મામલો જોવા મળે છે. અમે જોયું કે જ્યારે સોશિયલ મીડિયા પર યૂઝર્સ અભદ્ર કે ઉત્પીડનવાળી કોમેન્ટ કરે છે તો તેને આ પ્લેટફોર્મથી બેન કરી દેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તેની હોટનેસના કારણે તેને ટ્વિટર પરથી બેન કરી દેવામાં આવી હોય.
મિરર ડોમ કોમમાં છપાયેલા સમાચાર પ્રમાણે સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહેનારી એક છોકરીનો દાવો છે કે તેને ટ્વિટર પર એટલા માટે બેન કરી દેવામાં આવી. કેમ કે યૂઝર્સને ઈર્ષા થતી હતી કે તે અત્યંત HOT છે.
West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'
જી, હા વ્હિટની પેગ વેનેબલ (Whitney Paige Venable) નામની છોકરીએ આ વિશે ખૂલીને કહ્યું છે કે આઠ વર્ષથી વધારે સમય સુધી ટ્વિટર પર મેમ્બર રહ્યા છતાં નવેમ્બર 2020માં તેને સોશિયલ નેટવર્કિગ સાઈટ પરથી કેવી રીતે હટાવી દેવામાં આવી હતી.
શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!
અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી 26 વર્ષની મોડલ વ્હિટની પેગના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. તેમનું કહેવું છે કે તે ત્યારે હેરાન રહી ગઈ, જ્યારે તેને સુંદર દેખાવાના કારણે બેન કરી દેવામાં આવી. આ ઘટના પછી તેને ભેદભાવ જેવો અનુભવ થયો.
Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી
Jam Press સાથે વાત કરતાં કહ્યું કે બેન થઈ જવું મારા માટે હેરાન કરનારું હતું. કેમ કે મેં ટ્વિટર પર ટીવી શો વિશે કેટલીક કોમેન્ટ કે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરવા સિવાય કંઈ કર્યું ન હતું. એક દિવસ મેં પોતાનો કવર ફોટોને પોતાના ફિગરને બતાવતાં બદલ્યું. પરંતુ મેં અંડરગારમેન્ટ પણ પહેરેલું હતું. અને અચાનક મને બ્લોક કરી દેવામાં આવી.
IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
વ્હિટનીએ આગળ કહ્યું કે મારી સાથે જ્યારે આવું થયું ત્યારે મેં ભેદભાવ જેવો અનુભવ કર્યો. કેમ કે ટ્વિટર પર તેનાથી પણ વધારે ખરાબ તસવીરો છે. તેમાંથી કેટલાંક તો અસલમાં પોર્નની જેમ દેખાય છે.મને વિશ્વાસ છે કે જો હું આટલી સારી ન દેખાતી હોત તો બેન ના થાત. મારો દ્રઢ વિશ્વાસ છે કે ટ્વિટરે મારે એકાઉન્ટને હટાવી દીધું. કેમ કે હું વધારે હોટ છું. કેટલાંક ઈર્ષાવાળા લોકો છે. જેમણે આ ફરિયાદ કરી હતી કે હું સેક્સ્યૂએલ ગતિવિધિને સમર્થન આપી રહી છું. આ યોગ્ય નથી.
ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS