PHOTOS

Mouni Roy એ લગાવી સ્વિમિંગ પૂલમાં આગ, PHOTOS જો અટકી ગયા ફેન્સના શ્વાસ

બોલીવુડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) અવાર નવાર પોતાના ફોટા અને નવા નવા લુક્સ વડે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે એકવાર ફરી મૌની રોય (Mouni Roy) એ પોતાના અવતારથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. જુઓ આ PHOTOS... 

Advertisement
1/6
સફેદ રંગના સ્વિમવેરમાં મૌની
સફેદ રંગના સ્વિમવેરમાં મૌની

આ ફોટામાં મૌની રોય સફેદ રંગના સ્વિમવેરમાં સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવતાં જોવા મળી રહી છે. 

2/6
આ રીતે ફરમાવી રહી છે આરામ
આ રીતે ફરમાવી રહી છે આરામ

મૌની રોય આ ફોટામાં પાણીમાં આરામ ફરમાવતી જોવા મળી રહી છે. 

Banner Image
3/6
મળી 6 લાખ લાઇક
મળી 6 લાખ લાઇક

મૌની રોયની આ તસવીરો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે તેમને લગભગ 6 લાખ લાઇક મળી ચૂકી છે.

4/6
ખૂબ એક્ટિવ છે મૌની રોય
ખૂબ એક્ટિવ છે મૌની રોય

સોશિયલ મીડિયા પર મૌની રોય ખૂબ એક્ટ્વિ રહે છે અને મોટાભાગે પોતાન ફોટો અને વીડિયોથી ચર્ચામાં છવાયેલી રહે છે. 

5/6
ટીવીથી બોલીવુડ સુધીની સફર
ટીવીથી બોલીવુડ સુધીની સફર

મૌની રોયએ ટેલિવિઝન ઇંડસ્ટ્રી છોડ્યા બાદ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી કરી છે, બોલીવુડમાં પણ ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું છે. 

6/6
દુબઇમાં કરી રહી છે લગ્ન
દુબઇમાં કરી રહી છે લગ્ન

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા છે કે જલદી મૌની રોય લગ્ન કરવાની છે. તે દુબઇના એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. તમામ તસવીર સાભાર: Instagram@Mouniroy





Read More