એક્ટ્રેસ બની ચુકેલી મૌની રોય (Mouni Roy) પોતાના લુક્સ સાથે પ્રયોગ કરતી રહે છે. હાલમાં તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. હ...
મૌનીના આ ફોટોશૂટની લોકો ભરપુર પ્રસંશા કરી રહ્યા છે.
મૌનીના આ ટોપલેસ ફોટોશૂટે ધમાલ મચાવી દીધી છે.
મૌનીનો આ લુક ઇન્ટરનેટ પર ચર્ચાનો મુદ્દો બન્યો છે.
રોયલ બ્રેકફાસ્ટ કરવાની જબરદસ્ત સ્ટાઇલ.
આ તસવીર જોઈને મૌનીના ચાહકોના દિલ ખુશ થઈ ગયા છે.
પાણીમાં ઝુલા ઝુલવાની મજા. તમામ તસવીર સાભાર : Instagram@Mouniroi