PHOTOS

MS Dhoni ની Ex-Girlfriend લાગે છે એટલી Sexy કે ના પૂછો વાત, સોશલ મીડિયા પર Viral થયા Hot Photos

નવી દિલ્લીઃ એમએસ ધોની (MS Dhoni) ના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને એક ક્યૂટ દિકરી પણ છે. જોકે, લગ્ન પહેલાં ધોની એક ફિલ્મ એક્ટ્રેસને પસંદ કરતા હતાં. સાઉથ ઈન્ડ્યિન ફિલ્મોની એક્ટ્રેસ રાય લક્ષ્મી (Raai Laxmi) સાથે તેમના અફેરની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ધોનીએ તો અત્યાર સુધી આ સંબંધ વિશે કોઈ વાત નહોંતી કરી પણ તેની એક્સ ગર્લ્સ ફ્રેન્ડે સામે ચાલીને ધોનીનું નામ લઈને કહી આખી વાત. 
 

Advertisement
1/5
IPL દરમિયાન મળ્યાં હતા ધોની અને રાય લક્ષ્મી
IPL દરમિયાન મળ્યાં હતા ધોની અને રાય લક્ષ્મી

રાય લક્ષ્મી અને મહેંદ્ર સિંહ ધોની ની લવસ્ટોરી પણ ઘણી ફેમસ રહી છે. બન્નેની મુલાકાત વર્ષ 2008માં આઈપીએલ દરમિયાન થઈ હતી. એ દરમિયાન જ બન્નેનું લિંકઅપ થયાની ખબરો પણ સામે આવી. ત્યાર બાદ એમનું બ્રેકઅપ પણ થઈ ગયું.

2/5
જાણીતી એકટ્રેસ રાય લક્ષ્મી
જાણીતી એકટ્રેસ રાય લક્ષ્મી

રાય લક્ષ્મી ઘણી બધી તમિલ, તેલગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સાઉથ ઈન્ડિયન સિનેમામાં તહેલકો મચાવ્યાં બાદ રાય લક્ષ્મીએ બોલીવુડમાં પણ પોતાનો જલવો બતાવ્યો હતો.

Banner Image
3/5
બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે રાય લક્ષ્મી
બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે રાય લક્ષ્મી

રાય લક્ષ્મી (Raai Laxmi) બોલીવુડમાં જૂલી-2 અને અકીરા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે સાઉથની 50થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

4/5
લાંબો ન ચાલ્યો ધોની અને લક્ષ્મીનો સંબંધ
લાંબો ન ચાલ્યો ધોની અને લક્ષ્મીનો સંબંધ

જોકે, કોઈને એ ખબર ન પડી શકી કે ધોની અને રાય લક્ષ્મીનું બ્રેકઅપ કયા કરાણોસર થયું. ઘણીવાર રાય લક્ષ્મી જાહેરમાં એ વાત કહી ચૂકી છેકે, ધોની જોડે નો સંબંધ એ તેમના જીવનની મોટી ભૂલ હતી.  

5/5
ધોની અને રાય લક્ષ્મીનું બ્રેકઅપ
ધોની અને રાય લક્ષ્મીનું બ્રેકઅપ

રાય લક્ષ્મીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, હું એવું માનવા લાગી છુંકે, ધોની સાથે મારો સંબંધ એક એવો દાગ કે નિશાન છે જે લાંબા સમય સુધી નહીં જાય.

  





Read More