PHOTOS

મુકેશ અંબાણીના રસોઈઓ અને સિક્યુરિટી ગાર્ડને કેટલો મળે છે પગાર? જાણીને ચોંકી જશો

Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.

Advertisement
1/8

Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ અંદાજિત 116 બિલિયન ડોલર આંકવામાં આવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેઓ હાલમાં વિશ્વના 12માં સૌથી અમીર વ્યક્તિ છે. તેમના પછી ગૌતમ અદાણી 104 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રોજની કેટલી કમાણી કરે છે? આવો આજે અમે તમને આ વિશે માહિતી આપીએ છીએ.

2/8
સૌથી અમીર વ્યક્તિ-
સૌથી અમીર વ્યક્તિ-

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. 

Banner Image
3/8
લક્ઝરી લાઈફસ્ટાઈલ-
લક્ઝરી લાઈફસ્ટાઈલ-

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની શાનદાર લાઈફ સ્ટાઈલ માટે પણ જાણિતા છે. 

4/8
કેટલો મળે છે પગાર-
કેટલો મળે છે પગાર-

શું તમે જાણો છે કે એમના ઘરના રસોઈઆને કેટલો મળે છે પગાર, કેટલાક રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણીના ઘરે રહેલા સેફને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર મળે છે.

5/8
આ સિવાયના ફાયદા-
આ સિવાયના ફાયદા-

આ સિવાય એમને હેલ્થ ઈન્શ્યોરન્સ અને એમના પરિવાર માટે એજ્યુકેશન સપોર્ટ જેવા વધારાના લાભો પણ મળે છે.   

6/8
ઘરની સિક્યોરિટી-
ઘરની સિક્યોરિટી-

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનો સાથે એનએસજી કમાન્ડો પણ તૈનાત કરાયેલા છે. તમે જાણો છો એમને કેટલી સેલેરી મળે છે. 

7/8
ઝેડ પ્લસ સિક્યોરિટી-
ઝેડ પ્લસ સિક્યોરિટી-

મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરિટી મળી છે. જેમાં 10થી વધારે એનએસજી કમાન્ડો અને 50થી વધારે સીઆરપીએફ કમાન્ડોનો સમાવેશ થાય છે. 

8/8
કેટલા મળે છે રૂપિયા-
કેટલા મળે છે રૂપિયા-

એનએસજીના ગ્રૂપ કમાન્ડરની સેલેરી એક લાખથી સવા લાખની વચ્ચે હોય છે. જ્યારે સ્કવોર્ડન કમાન્ડરની સેલેરી 90 હજારની આસપાસ હોય છે. ટીમ કમાન્ડરને પણ 80થી 90 હજારનો પગાર મળે છે. આ સિવાય સ્થાનિક પોલીસ પણ અહીં બંદોબસ્તમાં હાજર હોય છે.





Read More