PHOTOS

બબીતા ઉપરાંત TV ની આ હસીનાઓનું નાની ઉંમરના એક્ટર પર આવ્યું દિલ, આ રહ્યું લિસ્ટ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા ​​અને ટપ્પુની લવ સ્ટોરીએ દરેકના હોશ ઉડાવી દીધા છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમના કરતા નાના છોકરાઓને ડેટ કર્યા છે. આ રહ્યું આવી હસીનાઓનું લિસ્ટ...

Advertisement
1/7
ગૌહર ખાન- ઝૈદ દરબાર (Gauahar Khan-Zaid Darbar)
ગૌહર ખાન- ઝૈદ દરબાર (Gauahar Khan-Zaid Darbar)

લોકડાઉનમાં ગૌહર ખાન અને ઝૈદ દરબાર ફ્રેન્ડ્સ બન્યા અને આ મિત્રતાને પ્રેમમાં બદલાતા વારના લાગી. ગૌહર ખાન ઝૈદ દરબારથી 12 વર્ષ મોટી છે.

2/7
દેબીના બોનર્જી- ગુરમીત ચૌધરી (Debina Bonnerjee-Gurmeet Choudhary)
દેબીના બોનર્જી- ગુરમીત ચૌધરી (Debina Bonnerjee-Gurmeet Choudhary)

ટીવીના ખુબસુરત કપલ્સમાંથી એક દેબીના અને ગુરમીતની મુલાકાત મુંબઇમાં થઈ હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે, ગુરમીત ચૌધરી દેબીના બેનર્જીથી નાના છે.

Banner Image
3/7
અંકિતા ભાર્ગવ- કરણ પટેલ (Ankita Bhargava-Karan Patel)
અંકિતા ભાર્ગવ- કરણ પટેલ (Ankita Bhargava-Karan Patel)

લગ્ન પહેલા થોડો સમય અંકિતા અને કરણ એકબીજાને ડેટ કરતા હતા. અંકિતા કરણ કરતા બે વર્ષ મોટી છે.

4/7
ટીજે સિદ્ધુ- કરણવીર બોહરા (Teejay Sidhu-Karanvir Bohra)
ટીજે સિદ્ધુ- કરણવીર બોહરા (Teejay Sidhu-Karanvir Bohra)

ટીજે અને કરણવીરના લગ્નને 15 વર્ષ થયા છે અને બંનેની ત્રણ દીકરીઓ છે. ટીજે કરણ કરતા 2 વર્ષ મોટી છે.

5/7
સનાયા ઈરાની- મોહિત સહગલ (Shanaya Irani-Mohit Sehgal)
સનાયા ઈરાની- મોહિત સહગલ (Shanaya Irani-Mohit Sehgal)

ટીવી સિરિયલ 'મિલે જબ હમ તુમ'નાં સેટ પહેલી વખત સનાયા અને મોહિતની મુલાકાત થઈ હતી. વર્ષ 2016 માં બંનેએ લગ્ન કર્યા. સનાયા પણ મોહિત કરતા બે વર્ષ મોટી છે.

6/7
કિશ્વર મર્ચન્ટ- સુયશ રાય (Kishwer Merchant-Suyyash Rai)
કિશ્વર મર્ચન્ટ- સુયશ રાય (Kishwer Merchant-Suyyash Rai)

આ જોડીની મુલાકાત સીરિયલ 'પ્યાર કી યે એક કહાની'ના સેટ પર થઈ હતી. કિશ્વર પણ સુયશ કરતા મોટી છે.'

7/7
મુનમુન દત્તા- રાજ અનડકટ (Munmun Dutta-Raj Anadkat)
મુનમુન દત્તા- રાજ અનડકટ (Munmun Dutta-Raj Anadkat)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા ​​અને ટપુ વાસ્તવિક જીવનમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ મુનમુનથી 9 વર્ષ નાનો છે અને આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

Read More