PHOTOS

Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ.. ફોટો પણ થયા વાયરલ

Nagarjuna Called Sobhita Hot: 8 ઓગસ્ટ 2024 ના રોજ સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. 

Advertisement
1/6
તસવીરો વાયરલ 
તસવીરો વાયરલ 

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની આજે સગાઈ થઈ છે, થનાર સસરા નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી અને તેની ભાવિ પુત્રવધૂ પર પ્રેમ વરસાવ્યો હતો.

2/6
સામંથા બાદ શોભિતા
સામંથા બાદ શોભિતા

શોભિતા સાથે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન હશે. અગાઉ નાગા ચૈતન્યના લગ્ન સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા.

Banner Image
3/6
4 વર્ષમાં જ છૂટાછેડા
4 વર્ષમાં જ છૂટાછેડા

સામંથા સાથે નાગા ચૈતત્યએ 2017માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

4/6
શોભિતા ધૂલીપાલાને ડેટ
શોભિતા ધૂલીપાલાને ડેટ

સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા થયા પછી તરત જ નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 

5/6
જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી

કહેવાય છે કે આ દરમિયાન ફિલ્મ પ્રમોશનના બહાને શોભિતાએ નાગા અને કેટલાક મિત્રો સાથે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.

6/6
નાગાર્જુંને કહી હતી હોટ
નાગાર્જુંને કહી હતી હોટ

શોભિતા ધૂલિપાલને સસરા નાગાર્જુંને એક ફિલ્મના પ્રમોશન દરમિયાન હોટ કહી તેના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેના પરથી નજરો હટતી નથી.. હવે તે અભિનેત્રી તેની પુત્રવધુ બની રહી છે.





Read More