નેહાએ હાલમાં જ દરિયા કિનારે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યો છે. તે દરમિયાન તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
નેહાએ આ તમામ તસવીરોમાં ગુલાબી કલરનું સેક્સી આઉટફિટ પહેર્યું છે.
તમામ તસવીરોમાં નેહાનો મસ્તી ભર્યો અંદાજ સ્પષ્ચ રીતે જોવા મળ્યો હતો.
નેહા તે પહેલા પણ ઘણી વખત તેની હોટ બિકિની તસવીરો પણ ઇન્ટરનેટ પર પોસ્ટ કરી હતી.
થાઇલેન્ડમાં હાલ નેહા મલિકે તેની મોડલિંગના કામથી બ્રેક લઇને ક્વાલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
નેહાની આ તમામ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યાં છે, અત્યાર સુધીમાં તેને 22 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.
નેહા સોશિયલ મીડિયા તેમના ડ્રેસિંગ સેન્સ અને સેક્સી ફિગરના કારણે ચર્ચામાં રહે છે.