કોમેડી શો 'ભાભી જી ઘર પર હૈ!'ની (Bhabi Ji Ghar Par Hai!) નવી ગોરી મેમ અટલે કે નેહા પેન્ડસેએ (Neha Pendse) તેના ગોર્જિયસ અંદાજથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. તેણે એક હોટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ તસવીરો સામે આવતા જ વાયરલ થવા લાગી છે. સાડી અને સલવાર શૂટમાં જોવા મળતી નેહાનો આ અંદાજ તેના ફેન્સને ઘાયલ કરી રહી છે.
આ તસવીરોમાં નેહા હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
નેહાએ ગોલ્ડન કલરનો ડીપનેક સ્ટ્રિપ્ડ ડ્રેસ પહેર્યો છે. તેનો આ પોઝ ઘણો ગોર્જિયસ લાગી રહ્યો છે. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
આ પહેલા પણ ઘણી વખત નેહા તેના હોટ અંદાજથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
લગ્ન બાદ પ્રથમ વખત નેહાએ આટલો બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
તમને જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા જ નેહાએ ભાભી જી ઘર પર હૈ!માં અનીતાના રોલમાં એન્ટ્રી કરી છે. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
નેહા પેન્ડસેથી પહેલા શોમાં અનીતાનો રોલ સૌમ્યા ટંડન કરી રહી હતી. (ફોટો સાભાર: Instagram@Nehapendse)
તમને જણાવી દઇએ કે, નેહા આ પહેલા બિગ બોસ 12 માં પણ જોવા મળી હતી. (ફોટો સાભાર: Instagram@Nehapendse)