નવી દિલ્લીઃ સોશલ મીડિયા પર નેપાળની એક સુંદર યુવતી ખુબ વાયરલ થઈ છે. રોજબ રોજ તેની સુંદર તસ્વીરો વાયરલ થતી રહેતી હોય છે. આ યુવતીનું નામ છે અદિતિ બુધાથોકી (Aditi Budhathoki). આ નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર અદિતિ બુધાથોકી ખુબ જ એક્ટીવ છે. તે પોતાની તસ્વીરો અપલોડ કરીને ચાહકોનું દિલ જીતે છે. ચાલો આપને પણ બતાવીએ તેની હસીન તસવીરો
અદિતિ બુધાથોકી તેના લૂક અને સેક્સી ફિગરને કારણે હંમેશાથી નેપાળ સહિત દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. નાની ઉંમરમાં આ અભિનેત્રીએ સોશલ મીડિયા થકી આખી દુનિયામાં પોતાનો ચાહક વર્ગ બનાવી લીધો છે.
અદિતિ બુધાથોકી (Aditi Budhathoki) નેપાળમાં પેદા થઈ છે અને પોતાના સપના પૂરા કરવા માટે તે ભારત આવી છે. હવે અદિતિ બૉલીવુડમાં કામ કરવા માગે છે.
અદિતિ બુધાથોકી (Aditi Budhathoki) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફૉલોર્સ છે. અદિતિની તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ પોસ્ટ પર લાખો લાઈક્સ આવે છે.
અદિતિ બુધાથોકી (Aditi Budhathoki) ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અદિતિ પોતાનું ફીગર ખુબ જ મેન્ટેન રાખે છે. તેના લુક્સ અને ફીગરના કારણે કેટલાક લોકો તેની તુલના દિશા પટાની સાથે કરે છે. તસવીરો જોયા પછી આપ પણ અદિતિ અને દિશાના લુક્સ અને સ્ટાઈલ એક જેવા લાગશે.
અદિતિ અત્યાર સુધી કેટલીક મેગઝીનની કવર ગર્લ પણ રહી ચુકી છે. અદિતિએ (Aditi Budhathoki) એક નેપાળી ફિલ્મ કૃથી શરૂઆત કરી હતી. તે પછી તેઓએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો.
દર્શન રાવલનું નુવ આલ્બમ હવા બાંકેમાં અદિતિ જોવા મળશે. આ અપકમિંગ પ્રોજેક્ટ માટે અદિતિએ (Aditi Budhathoki) જણાવ્યું કે તે લીડ રોલમાં જોવા મળશે.
અદિતિ બુધાથોકી (Aditi Budhathoki) એક ફેશન બ્લોગર છે. એટલે કે સ્ટાઈલ અને કપડા કેરી કરવાની રીતની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જોવા મળે છે.