PHOTOS

શિવલિંગ પર ભૂલેચૂકે આ 5 વસ્તુઓ અર્પણ ન કરતા, હાથે કરીને બરબાદી નોતરશો

દાંપત્ય જીવનને ખુશહાલીથી ભરવા માટે લોકો પૂરી આસ્થા અને ભક્તિથી ભોલેનાથની પૂજા કરે છે. ભગવાન શિવ શંકરને તેમનો મનગમતો ભોગ ચડાવે છે. શાસ્ત્રોમાં અનેક એવી વસ્તુઓ જણાવવામાં આવી છે જે શિવજીની પૂજા કરતી વખતે તેમને અર્પણ કરવી જોઈએ નહીં. 
 

Advertisement
1/5
હળદર
હળદર

શિવલિંગ પર ભૂલેચૂકે હળદર ચડાવવી જોઈએ નહીં. હળદર સ્ત્રી સંલગ્ન ગણાય છે. આવું એટલા માટે પણ છે કારણ કે શિવને પુરુષતત્વનું પ્રતિક માનવામાં આવે છે. 

2/5
તુલસીના પાન
તુલસીના પાન

ક્યારેય શિવજીની પૂજા કરતી વખતે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ નહીં. શિવલિંગ પર તુલસીના પાંદડા ચડાવવા એ અશુભ ગણાય છે.

Banner Image
3/5
કંકુ
કંકુ

શિવજીને ક્યારેક કંકુ ચડાવવું જોઈએ નહીં. ભગવાન શિવના માથે ભસ્મ  લગાવવામાં આવે છે. શિવ પુરાણમાં આ ચીજોની મનાઈ છે. 

4/5
તૂટેલા ચોખા
તૂટેલા ચોખા

તૂટેલા ચોખા પણ શિવલિંગ પર ચડાવવા જોઈએ નહીં. કારણ કે તે અશુભ ગણાય છે. આવા ચોખા ચડાવવાથી ભગવાન શિવ નારાજ થાય છે. 

5/5
લાલ ફૂલ
લાલ ફૂલ

ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગ પર લાલ ફૂલ ક્યારેય ચડાવવા જોઈએ નહીં. કરણ અને કમળ પણ ક્યારેય ચડાવવા ન જોઈએ. ભોલેનાથને સફેદ ફૂલ ચડાવી શકાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More