PHOTOS

સ્વિત્ઝરર્લેન્ડમાં New yearની એક જ પાર્ટીમાં ભેગા થઈ ગયા 6 સ્ટાર્સ, જુઓ ખાસ Photos

નવુ વર્ષ 2020નું સ્વાગત (Welcome 2020) બોલિવુડ સેલેબ્સે પણ જોરદાર સ્ટાઈલથી કર્યું છે. અનેક સેલેબ્સ નવા વર્ષના પ્રસંગે જશ્ન મનાવવા વિદેશ જતા રહ્યા છે, પણ જે લોકો ભારતમાં રહ્યાં છે તેઓએ નવા વર્ષને યાદગાર બનાવવામાં કોઈ કસર બાકી રાખી નથી. સારાથી લઈને સુસ્મિતા સેન સુધી અને વરુણ અને સૈફ અલી ખાન સુધીના સ્ટાર્સનું સેલિબ્રેશન જોવા જેવું હતું. 

Advertisement
1/10

નવા વર્ષના સ્વાગતમાં બિપાશા બાસુ આવો પોઝ આપીને તસવીરો ખેંચાવી રહી હતી અને ફેન્સે તેને ન્યૂ યર વિશ કર્યું હતું.

2/10

દિશા પટાણીએ નવા વર્ષના પ્રસંગે તસવીર શેર કરી, જેમાં તેણે ફેન્સને નવા વર્ષના વિશિશ આપ્યા હતા.

Banner Image
3/10

એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાન નવા વર્ષનું સેલિબ્રેશન કરવા સ્વિત્ઝરર્લેન્ડ પહોંચ્યા હતા. જ્યાં તૈમૂર પણ પાર્ટીમાં જોવા મળ્યો હતો.

4/10

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ પણ વિદેશમાં છે. જ્યાં તેઓએ તસવીર શેર કરી હતી.

5/10

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસ નવુ વર્ષ ઉજવવા એમ્બી વેલી પહોંચી હતી. 

6/10

નેહા ધૂપિયા અને પતિ અંગદ બેદી અને દીકરી સાથેની તસવીર શેર કરી હતી. 

7/10

નવા વર્ષના પ્રસંગે રણદીપ હુડ્ડાએ સ્વીટ તસવીર શેર કરી હતી, જેમાં તે ઘોડાની વચ્ચે સ્માઈલ આપતો દેખાયો હતો.

8/10

નવા વર્ષના પ્રસંગે સારા અલી ખાન મંદિરના દર્શન કરવા પહોંચી હતી.

9/10

નવા વર્ષે સુસ્મિતા સેને પોતાની બંને દીકરીઓ અને બોયફ્રેન્ડ સાથે આવો પોઝ આપ્યો હતો. 

10/10

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ નવુ વર્ષ સેલિબ્રેટ કરવા સ્વિત્ઝરર્લેન્ડ પહોંચ્યા હતા. તેઓએ પણ એ જ પાર્ટીમાં હાજરી આપી હતી, જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા સામેલ હતા.

(ફોટો સાભાર - ઈન્સ્ટાગ્રામ) 





Read More